10 પાસ રેલવે ભરતી 2023, 2400+ જગ્યાઓ પર આવી નવી ભરતી

10 પાસ રેલવે ભરતી 2023 : તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં કુલ 2400 પ્લસ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે આ ભરતી પુરા ભારતમાં કરવામાં આવશે મિત્રો આજે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને આવી જ નવી માહિતી માટે અમારા WhatsApp ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં.

10 પાસ રેલવે ભરતી 2023 |10th Pass Railway Recruitment

સત્તાવાર વિભાગ ભારતીય રેલવે
પોસ્ટનું નામવિવિધ
અરજી મોડ ઓનલાઈન
નોકરીનું સ્થળભારતમાં ગમે ત્યાં
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ29 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://rrccr.com/

વયમર્યાદા:

આ ભરતીમાં સત્તાવાર વિભાગ દ્વારા ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષ નક્કી કરવામાં આવી છે તથા સરકારના નિયમ અનુસાર ઉંમરમાં કેટેગરી વાઇઝ છૂટછાટ આપવામાં આવશે.

લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે અમુક પોસ્ટ માટે 10 પાસ, અમુક પોસ્ટ માટે 12 તથા ITI કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

પગારધોરણ

ભારતીય રેલવેની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર માસિક રૂપિયા 7,000 પગાર ચુકવવામાં આવશે.

અરજી કઈ રીતે કરશો ?

  • હવે અરજી કરવા રેલવેની સત્તાવાર વેબસાઈટ https://rrccr.com/ વિઝીટ કરો.
  • હવે તમને સૌથી ઉપરના ભાગમાં “Apply” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

મહત્વની કડીઓ :

Leave a Comment