latest Jobs
10 પાસ CRPF કોન્સ્ટેબલ ભરતી 2023, 9212 જગ્યાઓ ખાલી.
10 પાસ CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 :CRPF મા કોન્સ્ટેબલ અને ટ્રેડમેનની 9212 જગ્યાઓ પર ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી ધોરણ ૧૦ પાસ માટે કુલ 9212 જેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી ની તમામ માહિતી આજે પાને આં લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા, લાયકાત વગેરે તો આ લેખ ને સંપૂર્ણ વાંચો.
10 પાસ CRPF કોન્સ્ટેબલ ભરતી 2023
સંસ્થાનુ નામ | Central Reserve Police Force |
પોસ્ટનું નામ | કોંસ્ટેબલ અને ટ્રેડમેન |
કુલ જગ્યાઓ | 9212 |
અરજી શરુ થવાની તારીખ | 27 માર્ચ 2023 |
છેલ્લી ભરવાની છેલ્લી તારીખ | 25 એપ્રિલ 2023 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://crpf.gov.in/ |
વય મર્યાદા :
આ ભરતી માટે વય ની મર્યાદા ૧૮ થી ૨૭ વર્ષ સુધી ની Constable(Driver) ની ખાલી જગ્યા માટે નક્કી કરવામાં આવી છે બીજી પોસ્ટ માટે ૧૮ થી ૨૩ વર્ષ નક્કી કરાયી છે નિયમ અનુસાર ઉમર માં છૂટછાટ ઉમદવારો ને આ ભરતી માં મળી રહેશે.
આ પણ વાંચો : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) ભરતી 2023
આ પણ વાંચો : ગુજરાત રોજગાર સમાચાર 15 માર્ચ 2023
શૈક્ષણિક લાયકાત :
આ ભરતી માટે ઓછામાં ઓછામાં લાયકાત મેટ્રિક પાસ રાખવામાં આવી છે એટલે કે ૧૦ મુ પાસ નક્કી કરવામાં આવી છે તથા જેતે ટ્આરેડ માં ITI જરૂરી છે ભરતી ની વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.
પગાર ધોરણ :
આ ભરતી માટે પગાર 21,700 – 69,100 સુધી નો નક્કી કરવામાં આવ્યો છે. પગાર અને બીજી બધી જ બાબતો નો આખરી નિર્યણ સત્તાવાર વિભાગ નો રહેશે.
અરજી ફી :
- આ ભરતી મા જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો માટે રૂ.100 અરજી ફી છે.
- જ્યારે SC,ST કેટેગરીના પુરૂષ ઉમેદવારો, એક્ષ સર્વીસમેન તથા તમામ કેટેગરીના મહિલા ઉમેદવારોને અરજી ફી મા થી મુક્તિ આપવામા આવી છે
અરજી કઈ રીતે કરશો ?
- આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ CRPF ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
- તેમા Recruitment ઓપ્શન મા જાઓ.
- તેમા કોંસ્ટેબલ/ટ્રેડમેન ભરતીનો વિકલ્પ શોધી ઓફીસીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરો.
- તમે તમારું ફિલ્ડ પસંદ કરો
- ત્યારબાદ ઓનલાઇન અરજી કરવા માટે જરુરી સ્ટેપ ફોલો કરો
- સબમિટ કરો
- તેની પ્રિન્ટ લઇ લો.

મહત્વ ની તારીખો :
અરજી શરુ થવાની તારીખ | 27/03/2023 |
છેલ્લી તારીખ | 25/04/2023 |
મહત્વ ની કડીઓ :
- રેલવે દ્વારા આવી ભરતી 2022 @rrccr.com
- ગુજરાત હાઈ કોર્ટ માં 1499 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત આવી
- ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
- 10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 , પગાર ધોરણ Rs. 21700- 69100
- તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો
- ગુજરાત ઓનલાઈન નકશો જુઓ PDF, જુઓ તમામ ગામ કે શહેરના નવા નકશા ઓનલાઇન
- ONGC એપ્રેન્ટીસ ભરતી 2022, જાહેરાત વાચો વધુ માહિતી માટે
- IOCL ભરતી ૨૦૨૨ @iocl.com, ITI અને ડીપ્લોમાં વાળા મિત્રો ને નોકરી ઉતમ તક