ADA ભરતી 2023,100+ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી નોકરીનો મોકો

ADA ભરતી 2023 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી એડીએ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે આ ભરતીમાં વિવિધ પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આ ભરતીમાં ટ્રેડ વિભાગ ના ઉમેદવારો માટે બહાર આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું. આવી જ અવનવી માહિતી માટે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલશો નહીં.

Aeronautical Development Agency Recruitment 2023

આ ભરતી એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં ઉમેદવારો અરજી ઓનલાઇન મારફતે કરી શકે છે આ  ભરતીમાં ભારતમાં કોઈપણ જગ્યાએ નોકરીનું સ્થાન આવી શકે છે.એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા વિવિધ વિષયોમાં પ્રોજેક્ટ સહાયકની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

મહત્વ ની તારીખો  : 

 સત્તાવાર વિભાગ દ્વારા તારીખ 27 ઓગસ્ટ 2023 ના રોજ આ ભરતી નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને ઓનલાઇન અરજી 28 ઓગસ્ટ 2023 થી સ્વીકારવાનું શરૂ થયું છે આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે લાયક ઉમેદવાર આ સમયગાળા દરમિયાન પોતાની અરજી ઓનલાઇન મારફતે કરી શકે છે.

લાયકાત:

મિત્રો, એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. જે માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

પગારધોરણ:

આ ભરતીમાં પસદંગી પામ્યા બાદ ઉમેદવારને માસિક પગાર 37,000 રૂપિયા ચૂકવવામાં આવશે. આ વિશેનો આખરે નિર્ણય સત્તાવાર વિભાગનો રહેશે. આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે ઇન્ટરવ્યૂ દરમિયાન પસંદ થયેલા ઉમેદવારને મેડિકલ ચેકઅપ માટે મોકલી શકે છે.

વય મર્યાદા અને અરજી ફી 

આ ADA ની ભરતીમાં અરજી કરવા માટે વધુમાં વધુ વયમર્યાદા 28 નક્કી કરવામાં આવેલ છે. નિયમો અનુસાર SC/ST/OBC ના ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે. આ ભરતી માટે ઉમેદવારે કોઈપણ ફી ચૂકવવાની રહેતી નથી.

ઇન્ટરવ્યૂ સરનામું તથા તારીખ:

આ ભરતીમાં વોક ઈન્ટરવ્યુ 04.09.2023 થી 14.09.2023 દરમિયાન ADA કેમ્પસ-2, સુરંજનદાસ રોડ, ન્યૂ થિપ્પાસન્દ્રા પોસ્ટ, બેંગલુરુ – 560 075 ખાતે સવારે 08:30 થી 11:00 AM વચ્ચે યોજાશે.

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

જરૂરી લિંક:

Leave a Comment