Connect with us

latest Jobs

AMC Recruitment 2023: અમદાવાદ કોર્પોરેશનમા કુલ ૩૬૮ જગ્યા માટે બમ્પર ભરતી

Published

on

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 368 જગ્યાઓ માટે નવી ભરતી નું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી છે આ ભરતીમાં ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન, મેડિકલ ઓફર, એક્સ રે ટેક્નિશિયન, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ, ફીમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનીં વગેરે પોસ્ટ નો સમાવેશ થાય છે જો તમે પણ આ ભરતી માટે ઇચ્છું હોય તો આ પોસ્ટને ધ્યાનથી વાંચો .

AMC Recruitment 2023

સંસ્થાahmedabad municipal corporation
કુલ જગ્યા368
અરજી કરવાની તારીખ15/05/2023
અરજી કરવાની છેલ્લી તારીખ05/06/2023
અરજી પ્રક્રિયાઓનલાઈન
સત્તાવાર વેબાસાઈટahmedabadcity.gov.in

AMC Recruitment 2023 શૈક્ષણિક લાયકાત

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્રારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નોટિફિકેશનમા વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શાક્ષણિકા લાયકાત છે. જે ઓફિસિયલ નોટિફિકેશનમા દર્શાવેલ છે માટે નીચે જણાવેલ ઓફિસિયલ નોટિફિકેશન ની લિન્ક પર ક્લિક કરી જોઈ લેશો.

AMC Recruitment 2023 માસિક પગાર

ગાયનેકોલોજીસ્ટ૬૭૭૦૦/-
પીડિયાટ્રિશિયન૬૭૭૦૦/-
મેડિકલ ઓફર૫૩૧૦૦/-
એક્સ રે ટેક્નિશિયન૩૪૪૦૦/-
લેબ ટેકનિશિયન૨૯૨૦૦/-
ફાર્માસિસ્ટ૨૯૨૦૦/-
સ્ટાફ નર્સ૨૯૨૦૦/-
ફીમેલ હેલ્થ વર્કર૧૯૯૫૦/-
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર૧૯૯૦૦/-

AMC Recruitment 2023 વય મર્યાદા

ગાયનેકોલોજીસ્ટ૪૫ વર્ષથી વધુ નહી
પીડિયાટ્રિશિયન૪૫ વર્ષથી વધુ નહી
મેડિકલ ઓફર૪૫ વર્ષથી વધુ નહી
એક્સ રે ટેક્નિશિયન૪૫ વર્ષથી વધુ નહી
લેબ ટેકનિશિયન૪૫ વર્ષથી વધુ નહી
ફાર્માસિસ્ટ૩૫+૧ વર્ષથી વધુ નહી સિવાય કે અ.મ્યુ.કો.ની નોકરીમાં હોય
સ્ટાફ નર્સ૩૩+૧ વર્ષથી વધુ નહી, સિવાય કે અ.મ્યુ.કો.ની નોકરીમાં હોય
ફીમેલ હેલ્થ વર્કર૪૫ વર્ષથી વધુ નહી, સિવાય કે અ.મ્યુ.કો.ની નોકરીમાં હોય
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર૩૫+૧ વર્ષથી વધુ નહી સિવાય કે અ.મ્યુ.કો.ની નોકરીમાં હોય

Application Fee

આ ભરતી માટે ફક્ત જનરલ કેટેગરીના અરજદારોને જ પરીક્ષા ફી 112 રૂપિયા ચૂકવવાની રહેશે તે સિવાયના કોઈપણ જાતની ફી ચૂકવવાની અરજી નથી

મહત્વની તારીખો

ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂઆતની તારીખ : 15/05/2023

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 05/06/2023

ફી ભરવાની છેલ્લી તારીખ : ૧૧/૦૬/૨૦૨૩છે.

How to apply AMC Recruitment 2023

જે પણ લોકો ભરતી માટે ઈચ્છુક હોય અને પોતાના ફોર્મ ભરવા માગતા હોય તે સત્તાવાર વેબસાઈટ પર જઈ અથવા નીચે આપેલ લીંક દ્વારા પોતાના ફોર્મ ભરી શકે છે વધુ માહિતી માટે જાહેરાત તપાસો

AMC Recruitment 2023

Official Notification

Apply Online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending