GO GREEN યોજના 2023: શ્રમિકોને ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલરની ખરીદી પર મળશે સબસિડી, આ વેબ પોર્ટલ પર કરવી પડશે અરજી
GO-GREEN યોજના 2023: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. શ્રમીકો માટે ઔદ્યોગીક શ્રમયોગી ભારત સરકારના “Green India” મિશનના ભાગીદાર