સેન્ટ્રલ રેલ્વે ભરતી 2023 : તાજેરત માં નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી સેન્ટ્રલ રેલ્વે દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૨૪૨૨ જેટલી તાલીમ માટે ના પદ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આજે અપને આ લેખ માં આ ભરતી તમામ માહિતી લીઅશું.તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો.
સેન્ટ્રલ રેલ્વે ભરતી 2023
સત્તાવાર વિભાગ | રેલ્વે ભરતી સેલ (RRC) |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
જાહેરાત નંબર | RRC/CR/AA/2023 |
કુલ ખાલી જગ્યાઓ | 2422 |
છેલ્લી તારીખ | 15/01/2023 |
નોંધણી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://rrccr.com/ |
સેન્ટ્રલ રેલ્વે ભરતી 2023 શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારોએ 10મા ધોરણની પરીક્ષા અથવા તેની સમકક્ષ (10+2 પરીક્ષા પ્રણાલી હેઠળ) ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ કરેલી હોવી જોઈએ અને સંબંધિત ટ્રેડ્સમાં નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ (આઈટીઆઈ) પણ ધરાવતું હોવું જોઈએ
પસંદગી પ્રક્રિયા
સેન્ટ્રલ રેલ્વે ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:
- 10 અને ITI માર્કસના આધારે ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
સેન્ટ્રલ રેલ્વે ભરતી 2023 વય મર્યાદા :
ઓછામાં ઓછી 15 અને વધુમાં વધુ ૨૪
સેન્ટ્રલ રેલ્વે ભરતી 2023 અરજી ફી
- ઉમેદવારોએ રૂ. 100/-ચુકવણી
- મોડ: ઓનલાઈન દ્વારા

મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન અરજી | 15/12/20222 |
ઓનલાઈન અરજી બંધ થવાની તારીખ | 15/01/2023 17.00 કલાકે |
સેન્ટ્રલ રેલ્વે ભરતી 2023 અરજી કરવા ની રીત :
- નીચે પ્રમાણે ના સ્ટેપ પ્રમાણે તમે અરજી કરી શકો છો
- નીચે આપેલ ઓનલાઈન એપ્લાય લિંક પર ક્લિક કરો.
- તમારી યોગ્યતા પ્રમાણે ની જાહેરત પર ક્લિક કરો
- પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- છેલ્લે તમારી અરજી કન્ફર્મ કરો અને
- અરજી ફોર્મ પ્રિન્ટ કરો.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો