Connect with us

latest Jobs

CID ગુજરાત ભરતી 2023,છેલ્લી તારીખ 09/04/2023

Published

on

CID ગુજરાત ભરતી 2023 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. ભરતી નાણાકીય તપાસ વિભાગ દ્વારા cid પોસ્ટ પર બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં ઓફલાઈન ભરતી મોડ નક્કી કરવામાં આવે છે. તેની તમામ માહિતી માટે આ લેખની સંપૂર્ણ વાંચો.

CID ગુજરાત ભરતી 2023

સત્તાવાર વિભાગCID ગુજરાત
પોસ્ટફાઇનાન્સિયલ ઇન્વેસ્ટિગેશન અડવાઈસર
એપ્લિકેશન મોડઑફલાઇન
છેલ્લી તારીખ09/04/2023
કુલ પોસ્ટ09
સત્તાવાર વેબસાઇટ Cidcrime.gujarat.gov.in

શૈક્ષણિક લાયકાત

C.A ડિગ્રી અને નાણાકીય ક્ષેત્રનો પાંચ વર્ષનો અનુભવ (એલએલબી ટેક્સેશન ડિગ્રીને પ્રથમ પસંદગી આપવામાં આવે છે) અથવાસ્નાતક થયા પછી ભારતીય મહેસૂલ સેવા (આવકવેરા વિભાગ)માં વર્ગ-2 સહિત કુલ 15 વર્ષથી ઓછામાં ઓછો મૂલ્યાંકન/અપીલ વર્ગ-1નો અનુભવ 07 વર્ષનો હોવો જોઈએ.

અથવા સ્નાતક થયા પછી જાહેર ક્ષેત્રમાં બેંક મેનેજર તરીકે ઓછામાં ઓછા 07 વર્ષ સેવા આપવી જોઈએ.સીસીસી કે કમ્પ્યુટર જ્ઞાન નું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે.

પગાર ધોરણ

આ ભરતી માટે પગાર ધોરણ રૂપિયા 25000 નક્કી કરવામાં આવ્યું છે આ વેતન દર માસે પસંદ થયેલા ઉમેદવારને ચૂકવવામાં આવશે.

અરજી કઈ રીતે કરશો

આ ભરતી ઓફલાઈન મોડ પર રાખવામાં આવી છે તેથી લાયક ઉમેદવાર જેતે પુરાવા સાથે નીચે પ્રમાણેના પર અરજી સાથે જવાનું રહેશે સમયસર ના પહોંચતા ઉમેદવારોને માન્ય ગણવામાં આવશે નહીં.

સરનામું : અધિક પોલીસ મહાનિર્દેશક, CID ક્રાઈમ અને રેલવે ઓફિસ, સેક્ટર 18, પોલીસ ભવન, 4થો માળ, ગાંધીનગર – 382018

મહત્વ ની કડીઓ

સત્તાવાર જાહેરાત
સતાવાર વેબસાઈટ
હોમ પેજ

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending