ધોરણ 10 પાસ માટે SSC દ્વારા MTS ભરતી 2023,11409 જગ્યાઓ ખાલી

ધોરણ 10 પાસ માટે SSC દ્વારા MTS ભરતી 2023 : તાજેતર માં ધોરણ 10 પાસ માટે SSC દ્વારા MTS ભરતી 2023, સ્ટાફ સિલેક્શન કમિશને મલ્ટી-ટાસ્કિંગ (નોન-ટેકનિકલ) સ્ટાફ અને હવાલદારની પોસ્ટ 2023 માટે SSC MTS નોટિફિકેશન 2023 જાહેર કરવામાં આવ્યું છે આ ભરતી માટે લાયક થતા ઉમેદવાર સમયસર સર્જી કરી સકે છે આ ભરતી માટે ની તમામ માહિતી આ લેખ માં તમને મળી રહેશે જેમ કે વય મર્યાદા ,પગાર ધોરણ ,શૈક્ષણિક લાયકાત , અરજી કઈ રીતે કરવી , અરજ ફી , આ લેખ ને પૂરો વાંચવા વિનંતી છે .

ધોરણ 10 પાસ માટે SSC દ્વારા MTS ભરતી 2023

સતાવાર વિભાગસ્ટાફ સિલેક્શન કમિશન – SSC
પોસ્ટનું નામSSC MTS ભરતી 2023
SSC હવાલદાર ભરતી 2023
કુલ જગ્યા11409 (આશરે)
અરજી કરવાની છેલ્લી તારીખ17/02/2023
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબ સાઈટssc.nic.in

ધોરણ 10 પાસ માટે SSC દ્વારા MTS ભરતી 2023 કુલ પોસ્ટ

પોસ્ટ નામખાલી જગ્યા
MTS10880 (આશરે )
CBIC અને CBN માં હવાલદાર529

શૈક્ષણિક લાયકાત :

  • આ ભરતી ની અર્રજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સીટી માથે મેટ્રિક અથવા તો તેના સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

પગાર ધોરણ :

  • MTS પેલેવલ 17 માં પગાર પંચ પે મેટ્રીક્સ ના ધારા ધોરણ મુજબ
  • CBIC અને CBN માં હવાલદાર પે લેવલ-1 7મા પગાર પંચના પે મેટ્રિક્સ મુજબ CBIC અને CBN
  • પગાર ધોરણ ની વધુ માહિતી માટે નીચે આપેલ સત્તાવર જાહેરાત માં જોઈ શકો છો .

અરજી ફી:.

  • મહિલા/SC/ST/PwBD/ESM ઉમેદવારો માટે કોઈ ફી નથી
  • અન્ય કેટેગરીના ઉમેદવારો રૂ. 100/-
  • ઉમેદવારી પહેલા નીચે આપેલ સત્તાવર જાહેરાત ને સંપૂર્ણ વાંચી ને પછી જ અરજી કરવી

SSC MTS ભરતી માટે અરજી કઈ રીતે કરવી ?

  • ઓફીસીઅલ વેબસાઈટ પર જાઓ 
  • તમારી ફિલ્ડ પસંદ કરો
  • ત્યારબાદ તેમાં અરજી માટે ની જરૂરી માહિતી ભરો
  • જરૂરી ડોકયુમેન્ટ ઉપલોડ કરો
  • અરજી સબમિટ કર્યા પહેલા એક વાર ચેક કરી લો.
  • અરજી સબમિટ કરો
  • અરજી ની પ્રિન્ટ લઇ લો
  • અરજી કરવાની પ્રોસેસ પૂરી કરો.

મહત્વ ની કડીઓ :

સતાવાર જાહેરાત
અરજી કરવા માટે
હોમ પેજ

Leave a Comment