GFRF ભરતી 2023 :તાજેતર માં ગુજરાત ફોરેસ્ટ વિભાગ અને સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા આપેલ સ્થળ પર જઈ ને દસ્તાવેજો જમા કરવાના રહેશે ફોરેસ્ટ વિભાગ ની આ ભરતી ની વધુ માહિતી જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત , અરજી કઈ રીતે કરવી ,પગાર ધોરણ આ તમામ માહિતી નીચે મુજબ છે તો આ લેખ ને પૂરો વાંચવા વિનંતી છે .
GFRF ભરતી 2023 ગુજરાત ફોરેસ્ટ ભરતી 2023:
સત્તાવર વિભાગ | ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન – GFRF |
ટોટલ પોસ્ટ | 01 |
પોસ્ટનું નામ | પ્રોજેક્ટ સહાયક |
અરજી મોડ | ઑફલાઇન |
છેલ્લી તારીખ | 24/02/2023 |
શૈક્ષણિક લાયકાત – GFRF ભરતી 2023:
- વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબંડરી (BVSc & AH) માં ડિગ્રી અથવા વેટરનરી સાયન્સ અથવા એનિમલ હસબન્ડરી (BVSc અથવા AH) માં ડિગ્રી અથવા કોઈપણમાંથી બોટની/ એન્વાયરમેન્ટલ સાયન્સ/ ફોરેસ્ટ્રી/ લાઇફ સાયન્સ/ ઝુઓલોજી/ વાઇલ્ડલાઇફ સાયન્સમાં માસ્ટર ડિગ્રી ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ યુનિવર્સિટીઓ; અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ આ રીતે માન્યતા પ્રાપ્ત અથવા ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર કરાયેલ અને ભારતીય વેટરનરી કાઉન્સિલ એક્ટ, 1984 હેઠળ માન્યતા પ્રાપ્ત અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થા.
- ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 દ્વારા નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશન્સનું મૂળભૂત જ્ઞાન ધરાવો.
- ગુજરાતી અને અંગ્રેજી, હિન્દી અને અંગ્રેજી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન ધરાવો.
વય મર્યાદા :
ફોરેસ્ટ વિભાગ ની આ ભરતી માટે ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી ૩૫ વર્ષ હોવી જોઈએ
વય મર્યાદા ની વધુ માહિતી માટે આપેલ સત્તાવર જાહેરાત પર જઈ ને વાંચો
અરજી કઈ રીતે કરવી:
લાયકાત ધરાવતા ઉમેદવારો એ જરૂરી પુરાવા સાથે અને અરજી ફોર્મ સાથે નીચે ના સરનામાં પર સમય સર અરજી પોહંચતી કરવામાં આવશે સમય સર અરજી ના મળતા અરજી સ્વીકારવામાં આવશે નહિ જેની દરેક ઉમેદવારે ખસ નોધ લેવી.

અરજી માટે નું સરનામું :
નાયબ સંરક્ષક શ્રી ની કચેરી, વલસાડ ઉત્તર વન વિભાગ
જીલ્લા સેવા સદન વિભાગ -2
તીથલ રોડ ,વલસાડ
પીન કોડ નંબર- ૩૯૬૦૦૧
ફોન નંબર .૦૨૬૩૨-૫૪૧૫૧