Connect with us

Uncategorized

ધોરણ 10 ની પરિણામ તારીખ જાહેર, સવારે આઠ વાગે જોઈ શકશો પરિણામ.

Published

on

gseb-10th-result-2023-date-declare

ધોરણ 10 ની પરિણામ તારીખ જાહેર : ઘણા સમયથી ધોરણ 10 ના પરિણામ માટે વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા હતા આ પરિણામની તારીખ બહાર આવી ગઈ છે આજે આપણે આ લેખમાં જાણીશું કઈ રીતે આપણે રીઝલ્ટ જોઈ શકીશું ક્યારે રીઝલ્ટ ઓનલાઈન મારફતે ચાલુ કરવામાં આવશે. મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો અને તમામ માહિતી મેળવો.

ધોરણ 10 ની પરિણામ તારીખ જાહેર

આ વર્ષે લગભગ ૧૧ લાખ જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની પરીક્ષા આપી હતી અને ઘણા સમયથી આતુરતાથીપરિણામની રાહ જોઈ રહ્યા છે પરિણામ ની તારીખ જાહેર થઈ ગઈ છે તારીખ 25 મે 2023 ના રોજ વિદ્યાર્થીઓ ઓનલાઈન મારફત થી સવારે 8:00 વાગ્યાથી પરિણામ જોઈ શકશે પરિણામ કઈ રીતે જોવું એના સ્ટેપ નીચે મુજબ આપેલા છે તમે whatsapp થી પણ પરિણામ મેળવી શકો છો એ માટેનો નંબર પણ નીચે આપેલો છે.

આ રીતે ચેક કરો રિઝલ્ટ– how to Check GSEB Result Online 2023

  • સ્ટેપ 1- પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ  પર જાઓ.
  • સ્ટેપ 2- તમારો આલ્ફાબેટ નંબર સિલેક્ટ કરો દાખલા તરીકે એ ધોરણ 10 માટે હોય છે જનરલ સ્ટ્રીમ માટે જી હોય છે
  • સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 4- GSEB Result 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

મહત્વની કડીઓ

GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
જાહેરાત વાચોઅહી કિલક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending