SSC Hall Ticket : ધોરણ 10 પરીક્ષા હોલ ટિકિટ 2023, 14 માર્ચ થી શરુ થશે પરીક્ષા

ધોરણ 10 પરીક્ષા હોલ ટિકિટ 2023 : GSEB SSC Hall Ticket 2023 – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર GSEB SSC હોલ ટિકિટ 2023 પ્રકાશિત કરે છે. GSEB SSC admit card 2023 ગુજરાત બોર્ડ- GSEB.org ની સત્તાવાર વેબસાઇટ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ હશે. શાળાઓ સત્તાવાર વેબસાઇટ પર શાળા login દ્વારા GSEB SSC Hall Ticket 2023 ડાઉનલોડ કરી શકે છે. વિદ્યાર્થીઓએ SSC હોલ ટિકિટ GSEB 2023 એકત્રિત કરવા માટે તેમની સંબંધિત શાળાઓની મુલાકાત લેવી પડશે.

ધોરણ 10 પરીક્ષા હોલ ટિકિટ 2023

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
પરીક્ષાનું નામધોરણ 10 બોર્ડ પરીક્ષા
કેટેગરીએજ્યુકેશન સમાચાર
હોલ ટિકિટ પ્રસિદ્ધ તારીખ28 ફેબ્રુઆરી, 2023
સત્તાવાર વેબસાઈટhttps://www.gseb.org/

પરીક્ષાની હોલ ટિકિટ 2023 કેવી રીતે ડાઉનલોડ કરવી?

માર્ચ-2023ની ધો.10ની એસ.એસ.સી. પરીક્ષામાં ઉપસ્થિત થનાર નિયમિત, રીપિટર, પૃથ્થક, ખાનગી ઉમેદવારોની Hall Ticket (પ્રવેશિકા)ની ઓનલાઇન પ્રિન્ટ નોંધાયેલ માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ દ્વારા બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી ડાઉનલોડ કરવાની સૂચના અખબારી યાદી દ્વારા જણાવવામાં આવેલ છે. હૉલટીકીટની પ્રિન્ટ મેળવ્યા બાદ આગળની જરૂરી કાર્યવાહી અર્થે આ પરિપત્રમાં આપેલ નીચેની સૂચનાઓનો અભ્યાસ કરી લેવાનો રહેશે.

સ્કૂલે હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓના ફોર્મ મુજબ વિષયોની ચકાસણી કરવાની રહેશે. જે બાદ વિદ્યાર્થીનો ફોટો અને સહી તથા સ્કૂલના પ્રિન્સિપાલનો સિક્કો અને સહી કરાવીને વિદ્યાર્થીને આપવાની રહેશે. કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની કચેરીએ પણ જાણ કરવાની રહેશે.

ધોરણ 10 પરીક્ષા 14 માર્ચ થી શરુ થશે

આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે અને 28 માર્ચ 2023 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓને સરકારી માહિતી ટીમ તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો અને તમારા કરિયરની લગતી માહિતી માટે માહિતી એપ ની મુલાકાત લેતા રેહજો

ધોરણ 10 હોલ ટીકીટ જાહેર
ધોરણ 10ની પરીક્ષાની હોલ ટિકિટ 2023

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

Content Source /credit : socioeducations.com

ધોરણ 10 હોલ ટિકિટ નોટિફિકેશન

ધોરણ ૧૦ પ્રેસ નોટ

Leave a Comment