GSRTC bharti 2023,એસ.ટી. વિભાગમાં આવી મોટી ભરતી

GSRTC bharti 2023:  ગુજરાત વાહન વ્યવહાર વિભાગ નિગમ દ્વારા તાજેતરમાં નવી ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી છે . જેમાં ડ્રાઇવર અને કંડક્ટર ની પોસ્ટ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે .આ ભરતીમાં કંડકટર ની કુલ જગ્યા 3,342 જ્યારે ડ્રાઇવરની 4,062 જગ્યા ઉપર સીધી ભરતી કરવામાં આવશે. 

GSRTC bharti 2023

સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
કુલ જગ્યા7404
જગ્યાનું નામડ્રાઇવર અને કંડકટર
લાયકાતધોરણ 12 પાસ
અરજી પ્રક્રિયાઓનલાઇન
અરજી કરવાની તારીખ7 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ8 સપ્ટેમ્બર 2023
સત્તાવાર વેબસાઈટojas.gujarat.gov.in

કુલ જગ્યા

  • ડ્રાઇવર – 4062
  • કંડકટર – 3342

જગ્યા નું નામ

  • ડ્રાઇવર
  • કંડકટર

શૈક્ષણિક લાયકાત

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડ્રાઇવર અને કંડકટર પોસ્ટ માટે નોટિફિકેશન પ્રેસિદ્ધ કરવામાં આવેલ છે. આપણને પોસ્ટ માટે અરજદાર એ અરજી કરવા માટે મિનિમમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ હોય તે તમામ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે.

ડ્રાઇવર

  • ડ્રાઇવરની જગ્યા માટે અરજી કરતા વિદ્યાર્થીઓને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લિક વાહન ચાલકનું હેવી લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે તથા હેવિ ડ્રાઇવિંગ લાઇસન્સ ઓછામાં ઓછું ચાર વર્ષ જૂનો હોવું જરૂરી છે. ઉમેદવારે અરજી કરતી વખતે ભારે વાહન ચાલકનો ઓછામાં ઓછો ચાર વર્ષના અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
  • ઊંચાઈ – ઓછામાં ઓછી 162 સે.મી. (અનુ. જાતિના કિસ્સામાં 160 સે.મી.)

કંડકટર

  • કંડક્ટર ની જગ્યા માટે અરજી કરતા વિદ્યાર્થીઓને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા બેજ હો જરૂરી છે
  • વેલીડ ફર્સ્ટ એઇડ સર્ટીફીકેટ

પગાર

ઉપરોક્ત જણાવેલ બંને પોસ્ટમાં પાંચ વર્ષ 18500/- ફિક્સ પગાર ચૂકવવામાં આવશે.

ઉમર મર્યાદા

આ પ્રતિમા અરજી કરવા માટે ડ્રાઇવર અને કંડકટર બંને માટે ઉંમર 25 થી 33+ 1= 34 વર્ષની હોવી જોઈએ. વયમર્યાદા માટે વધુ માહિતી મેળવવા ઓફિસિયલ નોટિફિકેશન જરૂરથી વાંચવું.

સિલેક્શન પ્રોસેસ

ભરતી માટે અરજી મળેલ ઉમેદવારની 100 ગુણની ઓએમઆર આધારિત સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ના ગુણ આર.આર.એ મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે અને તેના જ આધારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરી ઉમેદવારનો સિલેક્શન કરવામાં આવશે. ડ્રાઇવર ના કિસ્સામાં ઉપર જણાવેલ શરતો પૂરી કરતો હોવો જોઈએ.

GSRTC Driver / Conductor Syllabus 2023

ક્રમવિષયગુણ
1સામાન્ય જ્ઞાન / ગુજરાતનો ઇતિહાસ / ભૂગોળ / ગુજરાતના વર્તમાન બનાવો (ધોરણ 12 કક્ષાનું)20
2રોડ સેફ્ટી10
3ગુજરાતી વ્યાકરણ (ધોરણ 12 કક્ષાનું)10
4અંગ્રેજી વ્યાકરણ (ધોરણ 12 કક્ષાનું)10
5ક્વોન્ટીટેટીવ એપ્ટીટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનીંગ (ધોરણ 12 કક્ષાનું)10
6નિગમને લગતી માહિતી / ટિકિટ અને લાગે જ ભાડાના ગાણિતિક પ્રશ્નો10
7મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો / પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો / કંડકટરની ફરજો10
8કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી ના પ્રશ્નો20

અગત્યની તારીખ

અરજી કરવાની તારીખ7 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ8 સપ્ટેમ્બર 2023
GSRTC Recruitment 2023

અગત્યની લીંક

GSRTC કંડક્ટર ભરતી 2023 નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવાની લિંકઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment