GSRTC ભરૂચ ભરતી 2023,ITI પાસ ઉમેદવારે માટે નોકરી ની ઉતમ તક

GSRTC ભરૂચ ભરતી 2023 : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્રારા નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી ઓફલાઈન મોડ પર બહાર પાડવામાં આવી છે આ ભરતી તાલીમ હેઠળ બહાર પાડવામાં આવી છે આ ભરતી ૨૭.૦૨.૨૦૨૩ થી ૧૩.૦૩.૨૦૨૩ સુધી તમે અરજી કરી શકો છો આજે અપને આ લેખ માં આ ભરતી વિશે ની તમામ માહિત લઈશું.

GSRTC ભરૂચ ભરતી 2023

સત્તાવાર વિભાગ સરકારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC
પોસ્ટનું નામM.M.V & ડીઝલ મીકેનીકલ
છેલ્લી તારીખ13/03/2023
અરજી મોડઓફલાઈન
સત્તાવાર વેબ સાઈટwww.apprenticeshipindia.org.in

કુલ પોસ્ટ નામ :

  • એમએમવી
  • ડીઝલ મિકેનિક

શૈક્ષણિક લાયકાત :

આ ભરતી માટે ઉમેદવારે ધોરણ ૧૦ પાસ પછી ઉમર જણાવ્યા અનુશાર ITI ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

વય મર્યાદા :

જાહેરાત માં ઉલ્લેખ નથી.

GSRTC ભરૂચ ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારોએ apprenticeshipindia.org પર નોંધણી કરાવવી આવશ્યક છે પછી GSRTC ડિવિઝનલ ઓફિસ ભોલાવ, ભરૂચની વહીવટી શાખામાંથી 27/02/2023 થી 10/03/2023 (જાહેર રજાઓ સિવાય) ની વચ્ચે (જાહેર રજાઓ સિવાય) દ્વારા પ્રાપ્ત થયેલ અરજી ફોર્મ મેળવો અને ત્યાં એપ્લિકેશન ભરો.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

GSRTC ભરૂચ ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

  • છેલ્લી તારીખ- 13/03/2023

મહત્વ ની કડીઓ :

સતાવાર જાહેરાત

સત્તાવાર વેબસાઈટ

Leave a Comment