10 પાસ ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી ૨૦૨૩, પરિક્ષા વગર સીધી ભરતી

10 પાસ ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી ૨૦૨૩ : તાજેતરમાં ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી કુલ 1850 જેટલી જગ્યા ઉપર ખાલી પડેલ પદો માટે બહાર પાડવામાં આવી છે આજે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે શું છે મર્યાદા, કઈ જગ્યાએ અરજી કરવી, શું છે અરજી કરવા માટેની લાયકાત વગેરે તો મિત્રો આલેખને સંપૂર્ણ વાંચવાનું ભૂલશો નહીં. આવી જ અવનવી માહિતીઓ માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન કરો.

10 પાસ ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી ૨૦૨૩

સત્તાવાર વિભાગ ભારતીય પોસ્ટ વિભાગ
કુલ જગ્યાઓ1850
પોસ્ટનું નામગ્રામીણ ડાક સેવક એટલે કે (BPM/ABPM/ડાક સેવક)
ફોર્મ શરુ તારીખ 03/08/2023
છેલ્લી તારીખ 23/08/2023
સત્તાવાર વેબસાઇટhttps://indiapostgdsonline.gov.in

પોસ્ટનું નામ

 • બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
 • સહાયક શાખા પોસ્ટ માસ્ટર (ABPM)
 • ડાક સેવક

શૈક્ષણિક લાયકાત :

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ એટલે કે મેટ્રિક ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તથા ઉમેદવારને સ્થાનિક ભાષાનું સારું જ્ઞાન હોવું જરૂરી છે અને સાથે સાથે કોમ્પ્યુટરનો બેઝિક નોલેજ પણ હોવું ખૂબ જરૂરી છે

અરજી ફી

 • UR/ OBC/ EWS પુરૂષ/ ટ્રાન્સ-મેન ઉમેદવારો માટે:  રૂ. 100/-
 • સ્ત્રી, SC/ST અને PWD ઉમેદવારો માટે:  શૂન્ય
 • ચુકવણી મોડ:  ઉમેદવાર કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈએ ઓફલાઈન રીતે કે ઓનલાઇન રીતે અરજીની ફી ભરી શકે છે.

કેવી રીતે અરજી કરવી ?

 1. સૌપ્રથમ ઉમેદવારે વિભાગની સત્તાવાર વેબસાઈટ ની https://indiapostgdsonline.gov.in ની મુલાકાત લો
 2. અરજી કરતા પહેલા ઉમેદવારે જાહેરાતને એકવાર સંપૂર્ણ વાંચી લેવી.
 3. ત્યારબાદ ઉમેદવારે પોતાની જાતને વેબસાઈટ પર નોંધણી કરાવી પડશે\
 4. ત્યારબાદ લોગીન કરી જરૂરી ડિટેલ અને જરૂરી પુરાવા સાથે અરજી નું ફોર્મ સબમીટ કરવાનું રહેશે
 5. સબમીટ કરેલ ફોર્મ ને પીડીએફ સ્વરૂપે સેવ કરી લેવું જેથી ભવિષ્યના ઉપયોગ માટે ઉમેદવારને કામ આવે.
 6. હવે તમારી અરજી સફળતાપૂર્વક થઈ ગઈ છે

મહત્વ ની કડીઓ :

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો :

ગ્રામીણ ડાક સેવક માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

23/08/2023

આ ભરતી માટે અરજી મૂળ કયો છે

ઓનલાઇન

આ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ છે

1850

આ ભરતી માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે

https://indiapostgdsonline.gov.in

Leave a Comment