Connect with us

latest Jobs

ગુજરાત હાઈ કોર્ટ માં 1499 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત આવી

Published

on

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 : Gujarat high Court Bharti 2023 : જય હિન્દ મિત્રો જો તમે પણ સરકારી ભરતી ની રાહ જોઈ રહ્યા છો તમારી માટે ખુસી ના સમાચાર કહી સકાય ગુજરાત હાઈ કોર્ટ માં 1499 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવા માં આવી છે જેમાં (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતનો સમાવેશ થાય છે)

જો તમે પણ આ ભરતી માં ઈચ્છુક છો તમે આ ભરતી માટે ઓન્લીને ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવા ની તારીખ હજુ સુધી રજુ કરવા માં આવી નથી જયારે પણ રજુ થશે ત્યારે આ લેખ ને ઉપડેટ કરવા માં આવશે .

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 જાહેરાત

ગુજરાત હાઇકોર્ટ દ્વારા હાલ માં શોર્ટ જાહેરાત રજુ કરવા માં આવી છે જેમાં ગુજરાત હાઈ કોર્ટ માં 1499 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવા માં આવી છે જેમાં (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતનો સમાવેશ થાય છે) બીજી ઉપયોગી માહિતી ફૂલ જાહેરાત માં પ્રસિદ્ધ કરવા માં આવશે ગુજરાત હાઈ કોર્ટ દ્વારા

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023: શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો

ભરતી માટે ની તારીખ

ફોર્મ ભરવા ની તારીખ : –
ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ : –

શોર્ટ જાહેરાત માં હજુ સુધી ફોર્મ ભરવાની તારીખ વિશે ઉલ્લેખ નથી કરેલ તેથી જેતે સમયે ગુજરાત હાઈ કોર્ટ દ્વારા ફૂલ માહિતી સાથે જાહેરાત પ્રસિદ્ધ કરવા માં આવશે તત્યારે લેખ માં સુધારો કરવા માં આવશે .

કેવી રીતે અરજી કરવી ?

  • હાઈ કોર્ટ ઓફ ગુજરાત ની સતાવાર વેબસાઈટ પર જાવ https://hc-ojas.gujarat.gov.in પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

ભરતી પોર્ટલhttps://gujarathighcourt.nic.in
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending