ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023,છેલ્લી તારીખ ૦૮/૦૨/૨૦૨૩

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023 :તાજેતરમાં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023 દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ 45 જેટલી જગ્યા પર ભરતી કરવા માં આવશે આ ભરતી ની તમામ માહિતી આજે અપને મેળવીશું જેવી કે વય મર્યાદા , જરૂરિ લાયકાત , અરજી કરવા ની રીત વગેરે તો મિત્રો જો તમે પણ નવી નોકરી ની શોધમાં છો તો આજે આં લેખ ને પૂરો વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023

સત્તાવાર વિભાગ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ- ડિપ્લોમા & આઈટીઆઈ
કુલ જગ્યાઓ45
અરજી કરવાની છેલ્લી તારીખ08/02/2023
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.gujaratmetrorail.com/

પોસ્ટ ના નામ :

ડિપ્લોમા :

  • ઇલેક્ટ્રિકલ – 10
  • મિકેનિકલ -05

આઈટીઆઈ

  • ઇલેક્ટ્રિશિયન – 21
  • મિકેનિકલ (ફિટર) – 09

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે લાયકાત ૨ પ્રકારે નક્કી કરવામાં આવી છે 1. આઈટીઆઈ ૨. ડીપ્લોમાં ના આધારે iti માટે ધોરણ 10 પછી ૨ વર્ષનું ઉપર જણાવ્યા અનુશાર નો કોર્ષ કરેલો હોવો જોઈએ અને ડીપ્લોમાં માટે ૩ વર્ષ નો ડીપ્લોમાં નો કોર્ષ કરેલો હોવો જોઈએ વધુ માહિતી માટે નીચે આપલે જાહેરાત વાંચો.

વય મર્યાદા :

ઓછામાં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૨૫ વર્ષ નિયમ અનુશાર છૂટછાટ આપવામાં આવશે.

પગાર કે સ્ટાઇપેંડ :

₹9,000/- p.m. ITI માટે અને ₹10,000/- p.m. ડિપ્લોમા ટેકનિશિયન માટે નક્કી કરવામાં આવ્યો છે આખરી નિર્ણય સત્તાવાર વિભાગ નો રહેશે.

મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઈન અરજી શરૂ થાય છે25/01/2023
છેલ્લી તારીખ08/02/2023

અરજી કઈ રીતે કરશો ?

  • ઓફીસીઅલ વેબસાઈટ પર જાઓ 
  • તમારી ફિલ્ડ પસંદ કરો
  • ત્યારબાદ તેમાં અરજી માટે ની જરૂરી માહિતી ભરો
  • જરૂરી ડોકયુમેન્ટ ઉપલોડ કરો
  • અરજી સબમિટ કર્યા પહેલા એક વાર ચેક કરી લો.
  • અરજી સબમિટ કરો
  • અરજી ની પ્રિન્ટ લઇ લો
  • અરજી કરવાની પ્રોસેસ પૂરી કરો.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023,

મહત્વ ની કડીઓ :

જાહેરાત
અરજી કરવા માટે
હોમ પેજ

Leave a Comment