ગુજરાતી કેલેન્ડર ૨૦૨૨-૨૩ | Gujarati Calendar : હેલ્લો મિત્રો ૨૦૨૨-૨૩ નું ગુજરાતી કેલેન્ડર જાહેર કરી દીધું છે . આંજે આપને આજના લેખ માં આપને ગુજરતી કેલેન્ડર વિશે સપ્નુર્ણ વાત કરવા ના છીએ .
તિથિ તોરણ ગુજરાતી કેલેન્ડર 2023
ગુજરાતી કેલેન્ડર 2023 માં તમે પંચાંગ,, તિથી, નક્ષત્ર, જાહેર રજાઓ, વ્રત, કથાઓ, જન્મ રાશી, ચોઘડિયા, પંચક, વિન્છૂડો, કુંડળી, ગુણ મિલન, વરસાદના નક્ષત્રો – લગ્ન, ગૃહ પ્રવેશ, મિલકત ખરીદી, વાહન ખરીદી વગેરે મુહુર્તની વિગતવાર માહિતી મેળવી શકશો.
તમા સ્થળ પર સૂર્યોદય અને સુર્યાસ્તના સમય, ચોઘડિયા ચાલુ થવાનો અને પુરા થવાનો સમય આ ગુજરાતી કેલેન્ડરમાં આપવામાં આવેલ છે.

ગુજરાતી કેલેન્ડરમાં વર્ષ 2023માં આવતી તમામ રજાઓની માહિતી આપવામાં આવી છે સાથો સાથ તહેવારોની માહિતી પણ આપવામાં આવી છે જેના લીધે લોકોને સમજવામાં સરળતા રહે કે કયો તહેવાર ક્યાં વારે આવે છે.
નવા વર્ષની શરૂઆત એટલે કે વિક્રમ સંવંત 2079 તારીખ 26-10-2022નાં રોજ થઇ ગઈ છે. વિક્રમ સંવતનો પ્રથમ મહિનો એટલે કે કારતક જે પ્રથમ દિવસ એટલે કે બેસતું વર્ષ અને મહિનો એટલે કે આસો જે છેલ્લો દિવસ એટલે કે દિવાળી.
આ કેલેન્ડરની વિશેષતા : સંપૂર્ણ ગુજરાતી વિગતવાર કેલેન્ડર, શુભ મહુર્તની સમજુતી, રાજાઓના દિવસોની માહિતી, ચોઘડિયાની માહિતી, સુર્યાસ્ત અને સૂર્યોદય સમય, ગુજરાતી પંચાંગ, રાશી ભવિષ્ય, પંચક અને વિન્છૂડો
ગુજરાતી કેલેન્ડર | અહીં ક્લિક કરો |