Trending
ગુજકેટ પરીક્ષા તારીખ 2023 જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

ગુજકેટ પરીક્ષા તારીખ 2023 | GUJCET Exam Date 2023 : ગુજકેટ ની તૈયારી કરતા તમામ વિધાથી માટે ખુબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે ગુજકેટ ની પરીક્ષા ની તારીખ જાહેર કરી દેવામાં આવી છે અગામી ૩ અપ્રિલ ના રોજ જિલ્લા કક્ષાના કેન્દ્રો પર ગુજકેટ ની પરીક્ષા યોજાશે તેનું તમામ મિત્રો એ ધ્યાન લેવું આ અંગે વધુ માહિતી માટે નીચ આપેલ લેખ ને વાચો .
ગુજકેટ પરીક્ષા તારીખ 2023
ગુજકેટ ની પરીક્ષા ધોરણ ૧૨ SCIENCE પછી મુખત્વે જરૂર પડતી હોય છે અને વિવિધ વિભાગો જેવા કે ડિગ્રી એન્જિનિયરિંગ,ડિગ્રી ડિપ્લોમા (Degree Deploma) અને ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે GUJCETની પરીક્ષાનું આયોજન થતું હોય છે. ૨૦૨૩ દરમિયાન ગુજકેટ પરીક્ષા ૩ અપ્રિલ ના રોજ સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી માં યોજાશે
ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં GUJCET EXAMનું આયોજન
GUJCETનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે. ગુજકેટ માટેની પરીક્ષાનો સત્તાવાર પત્ર 23 જાન્યુઆરીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે

GUJCET નો અભ્યાસક્રમ 2023
અ.નં. | વિષય | પ્રશ્નો | ગુણ | સમય |
1 | ભૌતિક વિજ્ઞાન | 40 | 40 | 120 મિનિટ |
2 | રસાયણ વિજ્ઞાન | 40 | 40 | 120 મિનિટ |
3 | જીવ વિજ્ઞાન | 40 | 40 | 60 મિનિટ |
4 | ગણિત | 40 | 40 | 60 મિનિટ |
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

- રેલવે દ્વારા આવી ભરતી 2022 @rrccr.com
- ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
- 10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 , પગાર ધોરણ Rs. 21700- 69100
- SAIL Recruitment 2022,
- તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો
- IOCL ભરતી ૨૦૨૨ @iocl.com, ITI અને ડીપ્લોમાં વાળા મિત્રો ને નોકરી ઉતમ તક
- ONGC એપ્રેન્ટીસ ભરતી 2022, જાહેરાત વાચો વધુ માહિતી માટે
- ગુજરાત ઓનલાઈન નકશો જુઓ PDF, જુઓ તમામ ગામ કે શહેરના નવા નકશા ઓનલાઇન