latest Jobs
IDBI બેંક ભરતી 2023,આજે ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ છે 28 ફેબ્રુઆરી 2023
IDBI બેંક ભરતી 2023 : તાજેરત માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ ૬૦૦ જગ્યા પર ભરતી કરવામાં આવશે આ ભરતીમાં એસસીસ્ટન્ટ મેનેજર ના પદ પર ખાલી પડેલ જગ્યા પર ભરતી કરવામાં આવશે આ ભરતી ની તમામા માહિતી આજે અપને આ લેખ માં લઈશું તો મિત્રો આ લેખ ને પૂરો વાંચો.
IDBI બેંક ભરતી 2023
સંસ્થાનું નામ | ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા |
પોસ્ટનું નામ | એસસીસ્ટન્ટ મેનેજર |
નોકરીનું સ્થળ | ભારત |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 17 ફેબ્રુઆરી 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 28 ફેબ્રુઆરી 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.idbibank.in/ |
લાયકાત :
આ ભરતી માટે ઉમેદવારે કોઈ પણ માન્ય યુનિવર્સીટી દ્રારા સ્નાતક ની પરિક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે તથા બેંકિંગ નાણાકીય સેવા અને વીમા ક્ષેત્રમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.
વય મર્યાદા :
આ ભરતી માટે ઉમેદવાર ૨૧ થી ૩૦ વર્ષ ના વચ્ચે ની હોવી જોઈએ આ બહાર ના ઉમેદવાર આ ભરતી માટે લાયક ગણાશે નહિ.
પગાર ધોરણ :
આ ભરતી માટે માસિક રૂપિયા 36,000 પગાર નક્કી કરવામાં આવેલ છે આ વિષે નો છેલ્લો નિર્યણ સત્તાવાર વિભાગ નો રહેશે.
મહત્વ ની તારીખો :
આ ભરતી માટે અરજી સ્વીકાર કરવાની તારીખ ૧૭/૦૨/૨૦૨૩ નક્કી કરવામાં આવી છે અને આ ભરતી માટે અરજી કરવાની છેલી તારીખ 28 ફેબ્રુઆરી 2023 નક્કી કરેલી છે તો મિત્રો આ ભરતી માટે જો તમે લાયક છો તો સમય સર અરજી કરી શકો છો.

અરજી કઈ રીતે કરશો ?
અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ પર જઈ અરજી કરી શકો છો.
Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.
મહત્વ ની કડીઓ :
- રેલવે દ્વારા આવી ભરતી 2022 @rrccr.com
- ગુજરાત હાઈ કોર્ટ માં 1499 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત આવી
- ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
- 10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 , પગાર ધોરણ Rs. 21700- 69100
- તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો
- ગુજરાત ઓનલાઈન નકશો જુઓ PDF, જુઓ તમામ ગામ કે શહેરના નવા નકશા ઓનલાઇન
- ONGC એપ્રેન્ટીસ ભરતી 2022, જાહેરાત વાચો વધુ માહિતી માટે
- IOCL ભરતી ૨૦૨૨ @iocl.com, ITI અને ડીપ્લોમાં વાળા મિત્રો ને નોકરી ઉતમ તક