10 પાસ માટે IBમાં મોટી ભરતી 2023,પગાર 18000 થી શરુ , છેલ્લી તારીખ ૨૭/૦૨/૨૦૨૩

10 પાસ માટે IBમાં મોટી ભરતી 2023 : તાજેતર માં ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) દ્રારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ની અરજી ઓનલાઈન મારફતે કરી શકાશે આ ભરતીમાં વિવિધ  1671 જગ્યાઓની માટે બહાર પાડવામાં આવી છે મિત્રો આજે અપને આ ભરતી ની તમામ માહિતી આ લેખ માં લઈશું તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો.

10 પાસ માટે IBમાં મોટી ભરતી 2023

સત્તાવાર વિભાગ ઇન્ટેલિજન્સ બ્યુરો
પોસ્ટનું નામસિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS
કુલ જગ્યાઓ1671
અરજી મોડ ઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ17/02/2023
ઓફિશિયલ વેબસાઈટwww.mha.gov.in

10 પાસ માટે IBમાં મોટી ભરતી 2023 માટે કુલ જગ્યાઓ :

  • સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ :1521
  • MTS : 150
  • કુલ : 1671

વય મર્યાદા :

આ ભરતી માટે વય મર્યાદા ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુ માં વધુ ૨૫ વર્ષ MTS માટે નક્કી કરવામાં આવી છે.તથા સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ માટે વધુ માં વધુ ૨૭ વર્ષ નક્કી કરવામાં આવી છે તેથી વધારે વય ના ઉમેદવાર માન્ય ગણાશે નહી. નિયમ પ્રમાણે વય માં છૂટ મળી રહેશે.

શૈક્ષણિક લાયકાત :

  • આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્રારા ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી માટે માન્ય ગણાવ્યા છે એટેલે કે ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી સકે છે.
  • ઉમેદવાર ને સ્તાનિક ભાષા નું જ્ઞાન હોવું જરૂરી છે.
  • વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો

મહત્વ ની તારીખો :

શરૂઆતની તારીખ28/01/2023
છેલ્લી તારીખ27/02/2023

અરજી ફી :

આ ભરતી માટે નીચે પ્રમાણે ની ફી નક્કી કરવામાં આવી છે.

Gen/OBC/EWS કેટેગરી ના પુરુષ ઉમેદવાર માટેરૂ.500
અન્ય તમામ ઉમેદવારો માટે ( ST /SC અને મહિલા )રૂ.450

પગાર ધોરણ :

સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ :1521(Rs. 21700-69100)
MTS : 150(Rs18000-56900)
10 પાસ માટે IBમાં મોટી ભરતી 2023

અરજી કઈ રીતે કરશો

  • ઓફીસીઅલ વેબસાઈટ પર જાઓ 
  • તમારી ફિલ્ડ કે પોસ્ટ (જેમાં અરજી કરવા ઈચ્છાતા હોય) પસંદ કરો
  • ત્યારબાદ તેમાં અરજી માટે ની જરૂરી માહિતી ભરો
  • જરૂરી ડોકયુમેન્ટ ઉપલોડ કરો
  • અરજી સબમિટ કર્યા પહેલા એક વાર ચેક કરી લો.
  • અરજી સબમિટ કરો
  • અરજી ની પ્રિન્ટ લઇ લો
  • અરજી કરવાની પ્રોસેસ પૂરી કરો.

મહત્વ ની કડીઓ :

જાહેરાત વાંચવા માટે
અરજી કરવા માટે
હોમ પેજ માટે

વારંવાર પૂછાતા પ્રશ્નો

10 પાસ માટે IBમાં મોટી ભરતી 2023 માટે અરજી ની છેલ્લી તારીખ કઈ છે ?

27/02/2023

10 પાસ માટે IBમાં મોટી ભરતી 2023 માટે સત્તાવાર વેબસાઈટ કઈ છે

www.mha.gov.in

10 પાસ માટે IBમાં મોટી ભરતી 2023 માટે કુલ કેટલી જગ્યા છે ?

૧૬૭૧

10 પાસ માટે IBમાં મોટી ભરતી 2023 માટે પગાર ધોરણ કેટલું છે

21700-69100 અને Rs18000-56900

Leave a Comment