શરૂ થશે 27 july થી વરસાદ નો નવો માહોલ જાણો કઈ કઈ જગ્યાએ થશે વરસાદ ?

શરૂ થશે 27 થી વરસાદ નો નવો જાણો કઈ કઈ જગ્યાએ થશે વરસાદ : અત્યારે હાલ વરસાદનો ખૂબ માહોલ જામ્યો છે દરેક જિલ્લાઓમાં વરસાદ ધૂમ મચાવી રહ્યો છે દરેક જિલ્લાઓમાં ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે અને દરેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે એવામાં શાસ્ત્રી શ્રી અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે વરસાદનો રાઉન્ડ 27 થી 9 વળાંક લેશે અને ભારે વરસાદ થઈ શકે છે આજે આપણા લેખમાં કઈ કઈ જગ્યાએ અને કેટલો વરસાદ થવાની શક્યતા જોવા મળી છે એ વિશેની તમામ માહિતી મેળવીશું.

શરૂ થશે 27 થી વરસાદ નો નવો જાણો કઈ કઈ જગ્યાએ થશે વરસાદ

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં હજુ પણ આગામી 48 કલાકમાં ભારે થતી ભારત વરસાદની આગાહી જોવા મળે છે અમદાવાદ સહિત સાત જિલ્લાઓમાં આજે ભારે થી ભારે વરસાદની આગાહી છે પરંતુ 24 તારીખથી વરસાદ ધીમો પડી શકે છે

વરસાદ ધીમો પડી જશે ત્યારબાદ તારીખ 27 જુલાઈ થી ફરીથી વરસાદનું ખેડબ્રંબાકાર સ્વરૂપ જોવા મળી શકે છે અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ તારીખ 27 થી વરસાદી વહન જોવા મળી શકે છે અને ગુજરાતના તમામ ભાગોમાં નોંધપાત્ર વરસાદ જોવા મળશે.

ગુજરાતમાં બનાસકાંઠા અમદાવાદ વડોદરા ના ભાગોમાં અતિ થી ભારે વરસાદ જોવા મળી શકે છે આ વરસાદ સૌરાષ્ટ્રના કચ્છ તથા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અસર કરશે.

જુલાઈ મહિનામાં વરસાદનું રુદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં આ વરસાદ વિરામ લેશે એવું અનુમાન કરવામાં આવ્યું છે

Leave a Comment