ITBP Constable Driver Bharti 2023: તજેરતમાં નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી ITBP Constable Driver Bharti 2023 દ્વારા બહાર પાડવામાં આવી છે આજે આપણે આ લેખ માં આ ભરતી વિષેની તમામ જાણકારી મેળવીશું તો મિત્રો આ લેખ ને સંપુર્ણ વાંચવાનુ ભૂલશો નહી.
ITBP Constable Driver Bharti 2023
પોસ્ટનું નામ | ITBP Bharti 2023 |
પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ ડ્રાઈવર |
કુલ જગ્યા | 458 |
સત્તાવાર વેબસાઇટ | itbpolice.nic.in |
લાયકાત
ઉમેદવારોએ ધોરણ 10 એટલે કે મેટ્રિક પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તથાઉમેદવાર પાસે માન્ય હેવી વ્હીકલ ડ્રાઈવિંગ લાઇસન્સ હોવું જોઈએ.આ સિવાય ના ઉમેદવાર મિત્રો ને માન્ય ગણવામાં આવશે નહિ.
ઉંમર મર્યાદા
આ ભરતી માટે ઉમેદવાર ઓછામાં ઓછું 21 અને વધુમાં વધુ 37વર્ષ ની ઉમંર નક્કી કરવામાં આવી છે આ બહાર ના મિત્રો આ ભરતી માટે લાયક ગણાશે નહિ.
ITBP Driver Recruitment 2023 મહત્વની તારીખો
Event | Date |
---|---|
ફોર્મ ભરવાના શરૂ | જૂન 27, 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | July 26, 2023 |
પરીક્ષા તારીખ | Notify Later |
અરજી ફી
- સામાન્ય / OBC / EWS: રૂ. 100/
- -SC/ST: રૂ. 0/-
- ચુકવણી મોડ: ઑનલાઇન (ડેબિટ કાર્ડ

અરજી કઈ રીતે કરશો?
- સત્તાવાર વેબસાઇટ પર જાઓ
- વેબસાઇટના એડ્રેસ બારમાં ભરતી વિકલ્પ પર ક્લિક કરો.
- ભરતી વિભાગમાં તિબેટ પોલીસ ભરતી લિંક માટે જુઓ.
- તમારી પરિસ્થિતિના આધારે નવી નોંધણી અથવા લોગિન વચ્ચે પસંદગી કરો.
- તમારું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ સરનામું આપીને નોંધણી કરો.તમારા રજિસ્ટર્ડ આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
- વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત અને સરનામા
- સહિતની સચોટ વિગતો સાથે ITBP ભરતી ફોર્મ ભરો.
- નવીનતમ ફોટોગ્રાફ, સહી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.આપેલી માહિતીની ચકાસણી કરો અને ફોર્મ સબમિટ કરો
- ઑનલાઇન ચુકવણી કરવા માટે આગળ વધો
- ભવિષ્ય ના ઉપયોગ માટે પ્રિન્ટ લાઈન લો.
મહત્વ લિંક
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |