Trending
જીઓ નો સોથી સસ્તો12 મહિના નો પ્લાન,895 માં મળશે અનેક ફાયદા
જીઓ નો સોથી સસ્તો12 મહિના નો પ્લાન :આજે અમે તમારા માટે એક જબરદસ્ત જીઓ નો પ્લાન વિષે ની માહિતી લઈને આવ્યા છીએ આ પ્લાન ની તમામ માહિતી આજે પાને આ લેખ માં લઈશું જેવી કે કયા લાભ છે આ પ્લાન માં કેટલો દેતા વાપરવા તમને મળશે અને કેટલા SMS ની સુવિધા મળશે તો મિત્રો આ પ્લાન ની તમામ માહિતી મેળવવા આ લેખ ને સંપૂર્ણ વાંચો.

જીઓ નો સોથી સસ્તો12 મહિના નો પ્લાન
વેલીડીટી | 336 (28*12) |
ડેટા | 2GB/28 days |
કોલ | અનલિમિટેડ |
SMS | 50 SMS/28 days |
પ્લાન ની કીમત | 895 |
જીઓ નો સોથી સસ્તો પ્લાન છે ૧૨ મહીના માટે લોચ કરવામાં અવેલો છે આ પ્લાન ની અંદર અનલિમિટેડઉન્લી વોઈસ કોલ માટે છે એ પણ પુરા ૧૨ મહિના માટે સાથે મહિના નું ૨ gb હાઈ સ્પીડ દેતા પણ આપવામાં આવ્યું છે તથા મહિના ના ૫૦ sms સાથે આપવામાં આવ્યા છે. તો મિત્રો તમે પણ જો પ્લાન ની માહિતી થી અજાણ છો આજે જ આ પ્લાન વિષે ની માહિતી મેળવો.
સાથે જીઓ રીચાર્જ સાથે તમને જીઓ tv જીઓ સિનેમા જીઓ સેક્યુરીટી જેવી અપ્પ નો લાભ મળે છે તો મિત્રો આ પ્લાન ની આજે જ તમે માહિતી લો.

રીચાર્જ કઈ રીતે કરશો ?
આ પ્લાન નું રીચાર્જ તમે કોઈ પણ અપ્પ કે નજીક ના જીઓ સેન્ટર પર થી માહિતી મેળવી કરાવી શકો છો આ પ્લાન માટે તમે કોઈ પણ ઓનલાઈન એપ્પ્સ જેવી કે G-pay, Phone Pay, Paytm વગેરે પર થી પણ કરી શકો છો. મિત્રો રીચાર્જ કરતા પહેલા નજીક ના જીઓ સેન્ટર કે અધિકૃત સેન્ટર થી એક વાર માહિતી મેળવી લેવી.
ઉપર જણાવ્યા અનુસાર તમે એપ્પ થી તો રીચાર્જ કરી શકો છો પણ તમે જીઓ એપ થી રીચાર્જ કરી શકો છો કઈ રીતે જીઓ એપ થી રીચાર્જ કરશો તે નીચે મુજબ આપેલ છે.
Jio એપ ની મદદ થી કરો રિચાર્જ :
- રિચાર્જ પર ક્લિક કરો.
- પ્લાન પસંદ કરો.
- પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
- ત્યારબાદ, Payment કરો.
- રેલવે દ્વારા આવી ભરતી 2022 @rrccr.com
- ગુજરાત હાઈ કોર્ટ માં 1499 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત આવી
- ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
- 10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 , પગાર ધોરણ Rs. 21700- 69100
- તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો
- ગુજરાત ઓનલાઈન નકશો જુઓ PDF, જુઓ તમામ ગામ કે શહેરના નવા નકશા ઓનલાઇન
- ONGC એપ્રેન્ટીસ ભરતી 2022, જાહેરાત વાચો વધુ માહિતી માટે
- IOCL ભરતી ૨૦૨૨ @iocl.com, ITI અને ડીપ્લોમાં વાળા મિત્રો ને નોકરી ઉતમ તક