Connect with us

જાણવા જેવું

Jio 90 day plan :JIO નો ૯૦ દિવસ નો નવો રિચાર્જ પ્લાન,જાણો તમામ માહિતી

Published

on

Jio 90 day plan

Jio 90 day plan :JIO નો ૯૦ દિવસ નો નવો રિચાર્જ પ્લાન : હેલ્લો jio ઉઝર તમારા માટે jio લઇ ને આવ્યો છે એક નવો પ્લાન તે પણ ૯૦ દિવસ નો તો જાણીશું આજ ના લેખ માં કે સુ છે આ નવા પ્લાન માં કેટલી છે કીમત સુ શું મળશે આ પાલન માં તમામ માહિતી માટે બન્યા રહો આ લેખ સાથે

JIO નો ૯૦ દિવસ નો નવો રિચાર્જ પ્લાન

વેલીડીટી૯૦ દિવસ
ડેટા180 GB
કોલઅનલિમિટેડ
રોજ નું ડેટા૨ gb
SMS100 રોજના
પ્લાન ની કીમત૭૪૯

આ પ્લાન માં તમને મળશે અનલિમિટેડ કોલ અને સાથે 2GB ઈન્ટરનેટ દરરોજનું સાથે 100 SMS મળશે મિત્રો આ પ્લાન ની કીમત છે રૂપિયા ૭૪૯ આ પ્લાન અંગે ની અથવા બીજા jio ના પ્લાન વિશે માહિતી માટે my jio download કરી જોઈ શકો છો

રીચાર્જ કઈ રીતે કરવું

JIO નો ૯૦ દિવસ નો નવો રિચાર્જ પ્લાન રિચાર્જ કરવા માટે તમારી પાસે ના નજીકના jio સ્ટોર પર જી તમે રિચાર્જ કરી શકો છો અથવા my jio app પરથી તમે ઘરે બેઠા પોતાનું રીચાર્જ કરી શકો છો .

જીઓ એપ ની મદદ થી રીચાર્જ

  • જીઓ એપ ઓપેન કરો
  • રિચાર્જ પર ક્લિક કરો.
  • પ્લાન પસંદ કરો.
  • પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  • ત્યારબાદ, Payment કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending