Trending
Jio માં 25 ના રિચાર્જ માં મેળવો 2GB High Speed નેટ
io માં 25 ના રિચાર્જ માં મેળવો 2GB High Speed નેટ : જીઓ માર્કેટ માં સાવ થી સસ્તા પ્લાન માં સવતી મોટો દર્જો ધરાવે છે અને જીઓ નો આ પ્લાન પણ ખુબ ધાશું છે જાણીશું રૂપિયા ૨૫ ના પ્લાન વિશે .
jio નો 25 માં મેળવો 2 gb high speed ડેટા
લેખ નો પ્રકાર | જીઓ ડેટા પ્લાન |
ડેટા | 2 gb |
વેલેતીડી | જ્યાં સુધી તમારું રિચાર્જ પૂરા થાય ત્યા સુધી |
કિંમત | 25 |
જીઓ નો ૨૫ પ્લાન
પ્લાન આ પ્લાનમાં યુઝરને 2gb ડેટા મળે છે એ પણ હાઈ સ્પીડ ડેટા મળે છે આ પ્લાન તમારા ઇન્ટરનેટ રિચાર્જ રોજનું જે પણ મળતું હોય તે ખતમ થઈ ગયા પછી રિચાર્જ કરાવવાનું હોય છે તમે પહેલા બી કરાવી શકો છો પણ જનરલી લોકો ઇન્ટરનેટના ભાવના કારણે આ રિચાર્જને પ્રિફર કરતા હોય છે આ પ્લાન ની કિંમત ફક્ત 25 રૂપિયા છે જેમાં તમને બેજીબી હાઈ સ્પીડ ડેટા મળે છે અને સાથે તમારું મેન રિચાર્જ પૂરું ના થાય ત્યાં સુધી તમને લાભ મળે છે.
રિચાર્જ કઈ રીતે કરવું
jio એપ દ્વારા કઈ રીતે રિચાર્જ કરવું એ ઘણા લોકોને ખબર હોતી નથી માટે આજે તમને શીખવીશું કઈ રીતે જીઓ એપ દ્વારા રિચાર્જ કરવું નીચે પ્રમાણેના આપેલ સ્ટેપ પરથી તમે જીએફ દ્વારા તમે રિચાર્જ કરી શકો છો.
- જીઓ એપ ઓપેન કરો
- રિચાર્જ પર ક્લિક કરો.
- પ્લાન પસંદ કરો.
- પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
- ત્યારબાદ, Payment કરો.

આ રિચાર્જ તમે રિચાર્જ તમે જીઓ એપ પર કે કોઈપણ એપ્લિકેશન દ્વારા રિચાર્જ કરી શકો છો અને બીજા પણ લાઈન જોવા માટે નીચે આપેલી કડીઓ દ્વારા તમે જોઈ શકો છો તો મિત્રો જો તમે આ પ્લાન થી અજાણ હતા તો આવા જ નવા પ્લાન અવનવી માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટને ફોલો કરો અને whatsapp ગ્રુપમાં જોડાઈ જાવ.
આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
- રેલવે દ્વારા આવી ભરતી 2022 @rrccr.com
- ગુજરાત હાઈ કોર્ટ માં 1499 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત આવી
- ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
- 10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 , પગાર ધોરણ Rs. 21700- 69100
- તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો
- ગુજરાત ઓનલાઈન નકશો જુઓ PDF, જુઓ તમામ ગામ કે શહેરના નવા નકશા ઓનલાઇન
- ONGC એપ્રેન્ટીસ ભરતી 2022, જાહેરાત વાચો વધુ માહિતી માટે
- IOCL ભરતી ૨૦૨૨ @iocl.com, ITI અને ડીપ્લોમાં વાળા મિત્રો ને નોકરી ઉતમ તક