JIO નો નવો ધમાકા દાર રિચાર્જ પ્લાન : આજે અમે તમારા માટે એક જબરદસ્ત જીઓ નો પ્લાન વિષે ની માહિતી લઈને આવ્યા છીએ આ પ્લાન ની તમામ માહિતી આજે પાને આ લેખ માં લઈશું જેવી કે કયા લાભ છે આ પ્લાન માં કેટલો દેતા વાપરવા તમને મળશે અને કેટલા SMS ની સુવિધા મળશે તો મિત્રો આ પ્લાન ની તમામ માહિતી મેળવવા આ લેખ ને સંપૂર્ણ વાંચો.
JIO નો નવો ધમાકા દાર રિચાર્જ પ્લાન
વેલીડીટી | ૯૦ દિવસ |
ડેટા | 180 GB |
કોલ | અનલિમિટેડ |
રોજ નું ડેટા | 2 GB |
SMS | 100 રોજના |
પ્લાન ની કીમત | 749 |
રિલાયન્સ જિયોનો નવો રૂ. 749 પ્રીપેડ રિચાર્જ પ્લાન વપરાશકર્તાઓને દરરોજ ૧૦૦ SMS સાથે 2GB દૈનિક ડેટા અને ૯૦ દિવસ માટે અમર્યાદિત કૉલિંગનો લાભ આપે છે. આ પ્લાન ની ખાસ વાત એ છે કે આ Jioનો પહેલો પ્લાન છે, જે પૂરા ત્રણ મહિના એટલે કે 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. અત્યાર સુધી Jioનો પ્લાન માત્ર 84 દિવસનો હતો. જે અંતર્ગત 90 દિવસ માટે યૂઝર્સને 100MB ડેટા આપવામાં આવી રહ્યો છે.તો મિત્રો તમે પણ જો પ્લાન ની માહિતી થી અજાણ છો આજે જ આ પ્લાન વિષે ની માહિતી મેળવો.
આ પણ વાંચો : તલાટી ની તૈયારી માટે ઉપયોગી
આ પણ વાંચો : IDBI બેંક ભરતી 2023,બેંક માં નોકરી લેવાની ઉતમ તક 600 થી વધુ જગ્યા માટે ભરતી
રીચાર્જ કઈ રીતે કરશો ?
આ પ્લાન નું રીચાર્જ તમે કોઈ પણ અપ્પ કે નજીક ના જીઓ સેન્ટર પર થી માહિતી મેળવી કરાવી શકો છો આ પ્લાન માટે તમે કોઈ પણ ઓનલાઈન એપ્પ્સ જેવી કે G-pay, Phone Pay, Paytm વગેરે પર થી પણ કરી શકો છો. મિત્રો રીચાર્જ કરતા પહેલા નજીક ના જીઓ સેન્ટર કે અધિકૃત સેન્ટર થી એક વાર માહિતી મેળવી લેવી.
ઉપર જણાવ્યા અનુસાર તમે એપ્પ થી તો રીચાર્જ કરી શકો છો પણ તમે જીઓ એપ થી રીચાર્જ કરી શકો છો કઈ રીતે જીઓ એપ થી રીચાર્જ કરશો તે નીચે મુજબ આપેલ છે.
Jio એપ ની મદદ થી કરો રિચાર્જ :
- રિચાર્જ પર ક્લિક કરો.
- પ્લાન પસંદ કરો.
- પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
- ત્યારબાદ, Payment કરો.
