જુનીયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર : હેલ્લો મિત્રો આજ ના લેખ માં આપણે જુનીયર ક્લાર્ક પરીક્ષા તારીખ બાબતે આ લેખ માં વાત કરવાના છીએ . જુનિયર કલાર્ક ની પરીક્ષા તારીખ 29/01/2023 ના રોજ યોજાવા ની હતી . પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવા આવી હતી . આજ ના લેખ માં જુનીયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર તેના વિશે વાત કરવાના છીએ .
જુનીયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર
સતાવાર વિભાગ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
પોસ્ટનું નામ | જુનિયર ક્લાર્ક |
જુનિયર ક્લાર્ક પરીક્ષા સ્ટેટ્સ | તારીખ જાહેર |
જુનિયર ક્લાર્ક નવી પરીક્ષા તારીખ | તા.૦૯-૦૪-૨૦૨૩ |
શ્રેણી | પરીક્ષા તારીખ અંગે |
કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટ | ojas.gujarat.gov.in |
સત્તાવાર વિભાગ વેબસાઇટ | https://gpssb.gujarat.gov.in/ |

જુનીયર ક્લાર્ક પરીક્ષા તારીખ
ગુજરાત પંચાયત વિભાગ દ્વારા આજે સતાવાર વેબસાઈટ પર જુનીયર ક્લાર્ક પરીક્ષા તારીખ બાબતે જાહેરાત પ્રસાર કરી છે તેમાં જાણવામાં આવ્યું છે કે આગવું રદ થયેલી જુનીયર ક્લાર્ક પરીક્ષા હવે તા.૦૯-૦૪-૨૦૨૩ ના રોજ સવારે ૧૧ થી ૧૨ વાગ્યા દરમિયાન યોજાશે તેનું દરેક ઉમેદવારે ધ્યાન દોરવું
મહત્વ ની લીનક
વારમ વાર પૂછાતા પ્રશ્નો
જુનીયર ક્લાર્ક પરીક્ષા તારીખ કઈ છે ?
૦૯-૦૪-૨૦૨૩
જુનીયર ક્લાર્ક પરીક્ષા તારીખ માટે ની સતાવાર વેબસાઈટ કઈ છે ?
https://gpssb.gujarat.gov.in/