NIA અમદાવાદ ભરતી 2023, વિવિધ પોસ્ટ માટે બમ્પર ભરતી

NIA અમદાવાદ ભરતી 2023 : તાજેતરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી વિવિધ પદો માટે છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે લાયકાત અરજી કરવાની રીત કઈ છે છેલ્લી તારીખ વગેરે તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચવાનું ભૂલશો નહીં. આવી અવનવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપ ને અવશ્ય જોઈન કરો.

NIA અમદાવાદ ભરતી 2023

સંસ્થાનું નામરાષ્ટ્રીય તપાસ એજન્સી
અરજી મોડ ઑફલાઇન
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ28 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ10 સપ્ટેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટ લિંકhttps://www.nia.gov.in/

આ ભરતી માં સહાયક સબ-ઇન્સ્પેક્ટર માટે 25 જગ્યાઓ, ઇન્સ્પેક્ટર માટે 33 જગ્યાઓ અને સબ-ઇન્સ્પેક્ટર માટે 39 જગ્યાઓ ઉપલબ્ધ છે, કુલ 97 જગ્યાઓ ઉપલબ્ધ છે.

લાયકાત :

આ ભરતી કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછું છે કોઈપણ સરકાર માન્ય વિદ્યા શાખા સાથે સ્નાતક ની ડીગ્રી મેળવેલી જરૂરી છે એટલે કે કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએટ ની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ પર આપેલ જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા :

આ ભરતીમાં ઉમેરવાની પસંદગી અમુક નક્કી કરેલા પરિબળોને અનુલક્ષીને કરવામાં આવશે જેવા કે સૌપ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ શારીરિક કસોટીઓ લેવામાં આવશે ત્યારબાદ ઉમેરવાનું ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવશે અને છેલ્લે ઉમેદવારના ડોક્યુમેન્ટની વેરિફિકેશન કરવામાં આવશે ત્યારબાદ ઉમેદવારને પસંદ કરવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ
  • અભ્યાસ માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવ પ્રમાણપત્ર
  • અને અન્ય જરૂરી દસ્તાવેજો
  • ઉપર આપેલ તમામ ડોક્યુમેન્ટ બીજે ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટ માટે એકવાર નોટિફિકેશન જરૂરથી વાંચી લેવું.

અરજી કઈ રીતે કરવી ?

  • વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલ સરનામ પર મોકલી આપો
  • NIA માટે અરજી ફોર્મ સીધા જ સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને મેળવી શકાય છે.
  • આ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કરો, બધી જરૂરી માહિતી પૂર્ણ કરો અને સંબંધિત સહાયક દસ્તાવેજો જોડો.
  • નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓપોઝિટ CGO કોમ્પ્લેક્સ, લોધી રોડ ન્યુ દિલ્હી.
NIA અમદાવાદ ભરતી 2023

મહત્વની કડીઓ :

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો

Leave a Comment