latest Jobs
NWDA Recruitment 2023,પગાર ₹ 1,12,400 સુધી
NWDA Recruitment 2023 :ભારત સરકારની માલિકીની સંસ્થા રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સીમાં 12 પાસ માટે ક્લાર્ક તથા અન્ય પોસ્ટ પર ભરતી આવી ગઈ છે.આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી ની તમામ માહિતી આ લેખમાં આજે અપને આ ભરતી ની તમામ માહિતી લઈશું જેવી કે વય મર્યાદા, લાયકાત, અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખ પૂરો વાંચો.
NWDA Recruitment 2023
સંસ્થાનું નામ | રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સી |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોટિફિકેશનની તારીખ | 18 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 18 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 17 એપ્રિલ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://nwda.gov.in/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સી દ્વારા જુનિયર એન્જીનીયર (સિવિલ), જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર, ડ્રાફ્ટ્સમેન ગ્રેડ-3, અપર ડિવિઝન ક્લાર્ક, સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 તથા લોઅર ડિવિઝન ક્લાર્કની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
પગાર ધોરણ :
પોસ્ટનું નામ | પગારધોરણ |
જુનિયર એન્જીનીયર (સિવિલ) | રૂપિયા 35,400 થી લઈ 1,12,400 સુધી |
જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર | રૂપિયા 35,400 થી લઈ 1,12,400 સુધી |
ડ્રાફ્ટ્સમેન ગ્રેડ-3 | રૂપિયા 25,500 થી લઈ 81,100 સુધી |
અપર ડિવિઝન ક્લાર્ક | રૂપિયા 25,500 થી લઈ 81,100 સુધી |
સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 | રૂપિયા 25,500 થી લઈ 81,100 સુધી |
લોઅર ડિવિઝન ક્લાર્ક | રૂપિયા 19,900 થી લઈ 63,200 સુધી |
પસંદગી પ્રક્રિયા:
- લેખિત પરીક્ષા
- કૌશલ્ય પરીક્ષણ
- દસ્તાવેજોની ચકાસણી
- તબીબી પરીક્ષા
વય મર્યાદા :
આ ભરતી માટે ઉમર ની મર્યાદા ૧૮ થી ૨૭ વર્ષ નક્કી કરવામાં આવી છે
અરજી કઈ રીતે કરશો ?
- સત્તાવર website પર જાઓ
- તેમાં Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વ ની તારીખો :
અરજી કરવાની તારીખ | 18/03/2023 |
છેલ્લી તારીખ | 17/04/2023 |

મહત્વ ની કડીઓ :
- રેલવે દ્વારા આવી ભરતી 2022 @rrccr.com
- ગુજરાત હાઈ કોર્ટ માં 1499 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત આવી
- ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
- 10 પાસ CISF કોન્સ્ટેબલ ભરતી 2022 , પગાર ધોરણ Rs. 21700- 69100
- તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો
- ગુજરાત ઓનલાઈન નકશો જુઓ PDF, જુઓ તમામ ગામ કે શહેરના નવા નકશા ઓનલાઇન
- ONGC એપ્રેન્ટીસ ભરતી 2022, જાહેરાત વાચો વધુ માહિતી માટે
- IOCL ભરતી ૨૦૨૨ @iocl.com, ITI અને ડીપ્લોમાં વાળા મિત્રો ને નોકરી ઉતમ તક