latest Jobs

ONGC એપ્રેન્ટીસ ભરતી 2022, જાહેરાત વાચો વધુ માહિતી માટે

ONGC એપ્રેન્ટીસ ભરતી 2022 : ONGC દ્રારા નવી તાલીમ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.આ ભરતી માં કુલ ૬૪ જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે તો મિત્રો આજે આપણે આ લેખONGC એપ્રેન્ટિસ ભરતી 2022 મહારાષ્ટ્ર આ ભરતી ની સંપૂર્ણ માહિતી લઈશું તો મિત્રો જે પણ અરજી કરવા ઈચ્છુક હોય તે મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચે.

ONGC એપ્રેન્ટીસ ભરતી 2022

સંસ્થાનું નામઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ64
અરજી મોડ ઓનલાઈન
છેલ્લી તારીખ05 ડિસેમ્બર 2022
ઓફિશિયલ સત્તાવાર વેબસાઈટhttps://ongcapprentices.ongc.co.in/ongcapp/

જગ્યા અને પોસ્ટ :

  • સચિવાલય સહાયક: 05
  • કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ: 05
  • ઇલેક્ટ્રિશિયન: 09
  • ફિટર: 07
  • મશીનિસ્ટ: 03
  • ઓફિસ આસિસ્ટન્ટ: 14
  • એકાઉન્ટન્ટ: 07
  • વેલ્ડર: 03
  • ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક: 02
  • લેબોરેટરી આસિસ્ટન્ટ (કેમિકલ પ્લાન્ટ): 02
  • રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગ મિકેનિક: 02
  • વાયરમેન: 02
  • પ્લમ્બર: 02

વય મર્યાદા :

૧૮ થી ૨૮ વર્ષ સુધી

લાયકાત

પોસ્ટ નું નામ લાયકાત
સચિવાલય સહાયકસચિવાલય પ્રેક્ટિસ/ સ્ટેનોગ્રાફી (અંગ્રેજી) માં ITI
કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ (COPA)પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ (COPA): કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટમાં ITI
ઇલેક્ટ્રિશિયનઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં આઇ.ટી.આઇ
ફિટર ફિટર ટ્રેડમાં ITI
મશીનિસ્ટમશીનિસ્ટ ટ્રેડમાં ITI
ઓફિસ આસિસ્ટન્ટ: સરકાર તરફથી BA અથવા BBA માં સ્નાતકની ડિગ્રી. માન્ય સંસ્થા / યુનિવર્સિટી.
એકાઉન્ટન્ટ:
સરકાર તરફથી કોમર્સ (B.Com) માં સ્નાતકની ડિગ્રી (સ્નાતક) માન્ય સંસ્થા/યુનિવર્સિટી.
વેલ્ડર:વેલ્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ
ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક:
ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ટ્રેડમાં ITI 
લેબોરેટરી આસિસ્ટન્ટ (કેમિકલ પ્લાન્ટ):લેબોરેટરી આસિસ્ટન્ટ (કેમિકલ પ્લાન્ટ) ટ્રેડમાં ITI
રેફ્રિજરેશન અને એર કંડિશનિંગ મિકેનિકરેફ્રિજરેશન અને એર કંડિશનિંગ મિકેનિક ટ્રેડમાં ITI 
વાયરમેનઃ વાયરમેન ટ્રેડમાં આઈ.ટી.આઈ
પ્લમ્બરઃપ્લમ્બર ટ્રેડમાં ITI

અરજી કરવા માટે ની રીત :

  • સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ 
  • અરજી ફ્રોમ ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • અરજી સબમિટ કરો
  • પ્રિન્ટ લઇ લો

મહત્વ ની કડીઓ

જાહેરાતઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

ONGC એપ્રેન્ટીસ ભરતી 2022 ની છેલ્લી તારીખ કઈ છે

05 ડિસેમ્બર 2022

ONGC એપ્રેન્ટીસ ભરતી 2022 કેટલી પોસ્ટ પર ભરતી છે

64

ONGC એપ્રેન્ટીસ ભરતી 2022 ની મોડ કયો છે.

ઓનલાઈન

ONGC એપ્રેન્ટીસ ભરતી 2022 અરજી કરવા માટે ની સત્તાવાર વેબ કઈ છે

Treading

Load More...