Connect with us

news

ભારતમાં iPhone યૂઝર્સને આવતા અઠવાડિયાથી 5G સર્વિસ મળશે , જાણો કયા મોડલ માં જોવા મળશે

Published

on

ભારતમાં iPhone યૂઝર્સને આવતા અઠવાડિયાથી 5G સર્વિસ મળશે

ભારતમાં iPhone યૂઝર્સને આવતા અઠવાડિયાથી 5G સર્વિસ મળશે :iPhone યૂઝર્સ માટે મોટા સમાચાર: iPhone યૂઝર્સ માટે એપલ ટુક સમય લઇ ને આવી રહ્યું છે ભારત માં 5g નું બીટા ઉપડેટ રોલ ઓઉટ જાહેર કરશે આ ઉપડેટ jio અને ઐર્ટલે પર જોવા મળશે આ ઉપડેટ અમુક પસંદગી વાળા મોડેલ પસંદ કરવા માં આવ્યા છે જે તમે નીચે લેખ માં જાણી શકશો . નવું અપડેટ આવતાં અઠવાડિયાથી iOS 16 બીટા અપડેટ તરીકે રોલઆઉટ કરવામાં આવશે

કયા કયા મોડેલ માં જોવા મળશે 5 G

ANIનાં રિપોર્ટ મુજબ એપલની આઈફોન-14 સીરીઝ, આઈફોન-13 સીરીઝ, આઈફોન-12 સીરીઝ અને આઈફોન-SE (થર્ડ જનરેશન)નાં યૂઝર્સ 5G ફીચરનો ઉપયોગ કરી શકશે. 

5 G સપોર્ટ કરતા એપલ ફોન

આઈફોન ૧૨ આઈફોન ૧૩ પ્રો મેક્ષ
આઈફોન ૧૨ મીની આઈફોન ૧૪
આઈફોન ૧૨ પ્રો આઈફોન ૧૪ પ્લસ
આઈફોન ૧૨ પ્રો મેક્ષ આઈફોન ૧૪ પ્રો
આઈફોન ૧૨ પ્રો મેક્ષ (SE ૩ વેર્સન )આઈફોન પ્રો મેક્ષ
આઈફોન ૧૩
આઈફોન ૧૩ મીની
આઈફોન ૧૩ પ્રો
content source : divyabhaskar.co.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending