ગુજરાતમાં ફરી માવઠું થવાની શક્યતા : ગુજરાતમાં ફરી એક વાર માવઠા ની શક્યતાઓ ઉભી થઇ છે આ માહિતી હવામાન ખાતા દ્રારા માહિતી આપવામાં આવી છે અગામી 4,5 અને 6 તારીખ માં કમોસમી વરસાદ ના અણસાર જોવા મળ્યા છે આ કમોસમી વરસાદ ને કારણે ખેડૂત ભાઈ ને અશર થઇ સકે છે.
ગુજરાતમાં ફરી માવઠું થવાની શક્યતા
અત્યારે ગ્લોબલ વોર્મિંગના લીધે ત્રણેય ઋતુ એક સાથે જોવા મળી રહે છે તેને કારણે વરસાદ ના એધાણ દેખાઈ રહ્યા છે આ આશરો ને કારણે આ વરસાદ ની દીવિધા ઉભી થઇ છે આ કારણે ખેડૂત ના ઉભા પાક ને ખુબ અશર થઇ સકે છે આ લેખ માં અપને આજે કઈ જગ્યા એ વરસાદ થશે ક્યારે થશે અને કઈ કઈ જગ્યા એ અસર જોવા મળશે એ અપને આ લેખ માં તમેન માહિતી મળશે.
આ પણ વાચો
- 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા ઓનલાઇન મેળવો ફક્ત 5 મિનીટ માં આ રહી સરળ રીત
- Pm Kisan Beneficiary Status check 2023,પીએમ કિસાન યોજના નો 13 મો હપ્તો અહીંયા થી ચેક કરો
- ગુજરાત ઓનલાઈન નકશો જુઓ PDF, જુઓ તમામ ગામ કે શહેરના નવા નકશા ઓનલાઇન
- તમારા પર જેનો ફોન આવે છે તેનું નામ બોલશે આ એપ્લિકેશન | Caller Name Announcer Apps
માવઠા ની અશર ક્યારે જોવા મળશે
હવામાન વિભાગ ની માહિતી અનુશાર અગામી 4,5 અને 6 તારીખ માં વરસાદ થઇ સકે છે આ વરસાદ કારણે વાતાવરણ માં બદલો થઇ સકે છે અને તેની જનતા પર થઇ સકે છે.
- શનિવારે આ વિસ્તારમાં વરસાદની આગાહી
દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ગીર સોમનાથ કચ્છ માં વરસાદ પડી સકે છે
- રવિવારે અહીં પડી શકે છે માવઠું
આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભાવનગર, માં વરસાદ પડી સકે છે
- સોમવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા
સોમવારે સુરત, વલસાડ, નવસારી, દમણ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ થઇ શકે છે.

કયા કારણે વરસાદ પડી સકે છે ?
બંગાળની ખાડી અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રીય થઈ હોવાથી કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે વરસાદ ની આગાહી કરવા માં આવી છે તથા ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે દરેક ઋતુમાં આ પ્રકારે વરસાદી માહોલ પણ રહેતા
આ પણ વાચો
- 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા ઓનલાઇન મેળવો ફક્ત 5 મિનીટ માં આ રહી સરળ રીત
- Pm Kisan Beneficiary Status check 2023,પીએમ કિસાન યોજના નો 13 મો હપ્તો અહીંયા થી ચેક કરો
- ગુજરાત ઓનલાઈન નકશો જુઓ PDF, જુઓ તમામ ગામ કે શહેરના નવા નકશા ઓનલાઇન
- તમારા પર જેનો ફોન આવે છે તેનું નામ બોલશે આ એપ્લિકેશન | Caller Name Announcer Apps
Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.