રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 :તાજેતર માં નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી માં મલ્ટી પર્પર્સ હેલ્થ વર્કર અને બીજી પોસ્ટ માટે બહાર પાડવામ આવી છે આ ભરતી ની તમામ માહિતી જેવી કે વય મર્યાદા લાયકાત , અરજી કરવા ની રીત વગેરે માહિતી આ લેખ માં લઈશું તો મિત્રો આ લેખ ને જરૂર થી પૂરો વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી લાયક ઉમેદવાર ને માહિતી મળી રહે આ ભરતી માં કરાર આધારિત ભરતી કરવામાં આવશે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો .
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 :
સત્તાવાર વિભાગ | રાજકોટ મહાનગરપાલિકા – RMC |
જાહેરાત ક્રમાંક | RMC/2022/133 |
પોસ્ટનું નામ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર – MPHW |
કુલ જગ્યા | 117 |
અરજી છેલ્લી તારીખ | 06/02/2023 |
સત્તાવાર વેબસાઈટ | rmc.gov.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
લાયકાત :
- => એચ.એસ.સી. પરીક્ષા પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી હેલ્થ વર્કરનો એક વર્ષનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.અથવા સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટર / હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ
- => ગુજરાત સિવિલ સર્વિસીઝ કલાસીફીકેશન એન્ડ રીક્રુટમેન્ટ (જનરલ) રૂલ્સ – ૧૯૬૭માં દર્શાવેલ અને વખતો વખતના સુધારા મુજબનું કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
- => ઉમેદવાર ને સ્તાનિક ભાષા નું અને કોમ્યુટર નું બેસિક જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા :
આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુ માં વધુ ૩૪ વર્ષ નક્કી કરવામાં આવી છે તથા નિયમ અનુસાર છૂટ છાટ મળશે જે જાહેરા માં આપેલું છે આ ઉમર તા 29-09-2022ના ઠરાવ મુજબ નક્કી કરવામાં આવી છે.
અરજી કરવા ની રીત :
આ ભરતી ની અરજી ની રીત ઓનલાઈન નક્કી કરવામાં આવી છે આ ભરતી માં નીચે પ્રમાણે ના સ્ટેપ થી અરજી કરી શકો છો.
- => સત્તાવાર વેબ પર rmc.gov.in જાઓ
- => જરૂરી માહિતી ભરો
- => પછી સબમિટ કરી પ્રિન્ટ લઇ લો
- => અરજી ની પ્રકિયા પૂરી કરો