Connect with us

news

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023,છેલ્લી તારીખ 06/02/2023 @rmc.gov.in

Published

on

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 :તાજેતર માં નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી માં મલ્ટી પર્પર્સ હેલ્થ વર્કર અને બીજી પોસ્ટ માટે બહાર પાડવામ આવી છે આ ભરતી ની તમામ માહિતી જેવી કે વય મર્યાદા લાયકાત , અરજી કરવા ની રીત વગેરે માહિતી આ લેખ માં લઈશું તો મિત્રો આ લેખ ને જરૂર થી પૂરો વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી લાયક ઉમેદવાર ને માહિતી મળી રહે આ ભરતી માં કરાર આધારિત ભરતી કરવામાં આવશે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો .

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 :

સત્તાવાર વિભાગ રાજકોટ મહાનગરપાલિકા – RMC
જાહેરાત ક્રમાંકRMC/2022/133
પોસ્ટનું નામમલ્ટી પર્પઝ હેલ્થ વર્કર – MPHW
કુલ જગ્યા117
અરજી છેલ્લી તારીખ06/02/2023
સત્તાવાર વેબસાઈટrmc.gov.in
અરજી પ્રકારઓનલાઈન

લાયકાત :

  • => એચ.એસ.સી. પરીક્ષા પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી હેલ્થ વર્કરનો એક વર્ષનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.અથવા  સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટર / હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ
  • => ગુજરાત સિવિલ સર્વિસીઝ કલાસીફીકેશન એન્ડ રીક્રુટમેન્ટ (જનરલ) રૂલ્સ – ૧૯૬૭માં દર્શાવેલ અને વખતો વખતના સુધારા મુજબનું કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
  • => ઉમેદવાર ને સ્તાનિક ભાષા નું અને કોમ્યુટર નું બેસિક જ્ઞાન હોવું જોઈએ.

વય મર્યાદા :

આ ભરતી માટે ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુ માં વધુ ૩૪ વર્ષ નક્કી કરવામાં આવી છે તથા નિયમ અનુસાર છૂટ છાટ મળશે જે જાહેરા માં આપેલું છે આ ઉમર તા 29-09-2022ના ઠરાવ મુજબ નક્કી કરવામાં આવી છે.

અરજી કરવા ની રીત :

આ ભરતી ની અરજી ની રીત ઓનલાઈન નક્કી કરવામાં આવી છે આ ભરતી માં નીચે પ્રમાણે ના સ્ટેપ થી અરજી કરી શકો છો.

  • => સત્તાવાર વેબ પર rmc.gov.in જાઓ
  • => જરૂરી માહિતી ભરો
  • => પછી સબમિટ કરી પ્રિન્ટ લઇ લો
  • => અરજી ની પ્રકિયા પૂરી કરો

મહત્વ ની કડીઓ :

સત્તાવાર વેબસાઈટ
સત્તાવાર જાહેરાત
હોમ પેજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Copyright © 2022 Ojas-Bharati.com