10 પાસ રેલ્વે અપરેન્ટિસ ભરતી 2023 @rcf.indianrailways.gov.in

10 પાસ રેલ્વે અપરેન્ટિસ ભરતી 2023 : રેલ કોચ ફેક્ટરી (RCF) દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી માટે ની જાહેરાત બહાર પાડવા માં આવી છે જેમાં કપૂરથલાએ ફિટર, વેલ્ડર, મશીનિસ્ટ, પેઇન્ટર, સુથાર, ઇલેક્ટ્રિશિયન, એસી અને રેફના ટ્રેડમાં એપ્રેન્ટિસ સહિત વિવિધ પોસ્ટ્સ સમાવેશ કરવા માં આવ્યો છે .

10 પાસ રેલ્વે અપરેન્ટિસ ભરતી 2023

ભરતી બોર્ડ ભારતીય રેલ્વે
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
જાહેરાત નં.A-1/2023
ખાલી જગ્યાઓ550
પગાર ધોરણસરકાર ના નિયમ પ્રમાણે
અરજી કરવાની છેલ્લી તારીખ4 માર્ચ, 2023
સત્તાવાર વેબસાઇટrcf.indianrailways.gov.in

10 પાસ રેલ્વે અપરેન્ટિસ ભરતી 2023 લાયકાત

આ ભરતી માટે ઉમદેવાર ધોરણ 10 પાસ કર્લું હોવું જોઈએ અથવા  (10+2 પરીક્ષા પ્રણાલી હેઠળ) ઓછામાં ઓછા ૫૦% ગુણ મેળવેલા હોવા જોઈએ સરકાર માન્ય બોર્ડમાંથી એકંદરે પાસ કરેલ હોવું જોઈએ ,અને નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેઈનિંગ દ્વારા જારી કરાયેલ સૂચિત વેપારમાં રાષ્ટ્રીય વેપાર પ્રમાણપત્ર પણ ધરાવતું હોવું જોઈએ.

પરીક્ષા ફી

Gen/ OBC/ EWSRs. 100/-
SC/ ST/ PwD/ FemaleRs. 0/-
Mode of PaymentOnline

મહત્વ ની તારીખ

  • ફોર્મ ભરવા ના શરુ : ૦૩/૦૨/૨૦૨૩
  • ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ : ૦૪/૦૩/૨૦૨૩

વય મર્યાદા

  • ૧૫ વર્ષ થી ૨૪ વર્ષ
  • ઉમેદવારોએ 31/03/2023 ના રોજ આપેલ વય મર્યાદાને સંતોષવી આવશ્યક છે

10 પાસ રેલ્વે અપરેન્ટિસ ભરતી 2023 માટે કેવી રીતે કરવી અરજી ?

  • સો પ્રથમ સત્તાવાર website www.rcf.indianrailways.gov.in  પર વિઝીટ કરો
  • ત્યારબાદ જે પોસ્ટ માટે અરજી કરી હોય તે સિલેક્ટ કરો
  • ત્યારબાદ અરજી ફ્રોમ ભરી
  • જરૂરિ પુરાવા ઉપલોડ કરો
  • પછી અરજી સબમિટ કરો
  • તેની pdf સાચવી લો અને તેની પ્રિન્ટ પણ ભવિષ્ય ના ઉપયોગ માટે લઇ લો

10 પાસ રેલ્વે અપરેન્ટિસ  ભરતી 2023

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

RCF કપૂરથલા ભરતી 2023 જાહેરાત PDFઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજીઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment