Jio New Year Offer : જિયોએ નવો પ્લાન રજૂ કર્યો છે અને તેમાં જૂના પ્લાનના ઘણા બેનિફિટ્સને સામેલ કર્યાં છે. આવો જાણીએ શું છે આ ઓફરમાં

સુ તમે જીઓ જીઓ ગ્રાહક છો તમારા માટે એક સારી ખુશ ખબર છે , નવા વર્ષ ની શરૂઆત માં ઘણી બધી કપની પોતાના ગ્રઘ્કો માટે નવા પ્લાન ની ઓફર નીકળતી હોય છે તેવા માં jio ગ્રાહકો માટે પણ જીઓ કપની દ્વારા નવો પ્લાન ની જાહેરાત કરવા માં આવી રહી છે આવીએ જાણીએ સુ છે બેનિફિટ્સ .

જિયોએ એક સ્પેશિયલ યરલી પ્લાન રજૂ કર્યો છે, જેની કિંમત 2023 રૂપિયા છે અને 2999 રૂપિયાવાળા પ્લાન્સમાં વધારાના બેનિફિટ્સ સામેલ કર્યાં છે. આ પ્લાન માં Monthly plan કરતા ઘણા ફાયદા છે અને એક વાર પ્લાન કરાયા પછી આખા વર્ષ રિચાર્જ કરવા ની જરર નથી પડતી .

 Jio New Year Offer: Rs 2,999 Prepaid Plan

જીયો ના જુનો પ્લાન Rs Rs 2,999 માં ઘણા બેનિફિટ્સ વધારમાં આવ્યા છે જેવા કે તેમાં દરરોજ 2.5GB ડેટા મળે છે. એટલે કે કુલ 912GB ડેટા મળશે. આ સિવાય પ્લાનમાં દરરોજ 100 SMS અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 365 દિવસ છે. આ પ્લાનમાં 23 દિવસની વધારાની વેલિડિટી મળે છે અને 75GB ડેટા ઓફર કરવામાં આવે છે.

Jio 2023 Prepaid Plan Details
જિયોનો 2023 રૂપિયાનો પ્લાન 9 મહિના (252 દિવસ) ની વેલિડિટી સાથે આવે છે. જેમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે, તેમાં યૂઝરને દરરોજ 2.5GB ડેટા મળે છે. તેમાં દરરોજ 100 એસએમએસ મળે છે. આ પ્લાનની સાથે જિયો નવા સબ્સક્રાઇબર્સને કોમ્પ્લિમેન્ટ્રી પ્રાઇમ મેમ્બરશિપ આપી રહ્યું છે. 

News source : zeenews-india-com

Leave a Comment