Connect with us

latest Jobs

રેલવે દ્વારા આવી ભરતી 2022 @rrccr.com

Published

on

રેલવે દ્વારા આવી ભરતી 2022

રેલવે ભરતી 2022 : હાલમાં સેન્ટ્રલ રેલવે દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૫૯૬ જેટલી જગ્યા ઓ નો સમવેશ કરવા માં આવ્યો છે આ ભરતી માટેની છેલ્લી તારીખ ૨૮/૧૧ /૨૦૨૨ છે આ ભરતી અંગે વધારે માહિતી નીચે લેખ માં આપેલ છે .

રેલવે ભરતી 2022

સત્તાવાર વિભાગ Railway Recruitment Cell, Central Railway (RRC CR)
જાહેરાત નું નામ GDCE 01/2022
પોસ્ટ ના નામ Stenographer, Clerk, Goods Guard, Accounts Assistant
કુલ જગ્યાઓ 596
છેલ્લી તારીખ 28/11/2022
અરજી કરવાનો મોડ Online
સત્તાવાર વેબ https://www.rrccr.com/

કુલ જગ્યા નામ સાથે :

  • Stenographer: 08
  • Sr Comml Clerk Cum Ticket Clerk: 154
  • Goods Guard: 46
  • Station Master : 75
  • Jr Accounts Assistant: 150
  • Jr Comml Clerk Cum Ticket Clerk: 126
  • Accounts Clerk: 37

વય મર્યાદા :

આ ભરતી માટે વધુ માં વધુ ઉમર ૪૨ વર્ષ નક્કી કરવામાં આવી છે આ ભરતી અનામત ના નિયમ માટે OBC માટે 45 વર્ષ અને SC અને ST માટે ૪૭ વર્ષ નક્કી કરવામાં આવી છે. અરજી કરતી વખતે આ વાત નું ખાસ ધ્યાન રાખવું.

શૈક્ષણિક લાયકાત :

આ ભરતી માં પદ પ્રમાણે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવે છે માટે લાયકાત માટે નીચે આપેલ જાહેરાત વાંચો.

મહત્વ ની તારીખો

ફોર્મ ભરવાના શરુ 28th  October 2022
ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ 28th November 2022

અરજી કરવાની રીત :

  • સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ 
  • અરજી ફ્રોમ ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • અરજી સબમિટ કરો
  • પ્રિન્ટ લઇ લો

મહત્વ ની કડીઓ :

જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા માટે અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending