SAIL Recruitment 2022 : તાજેરત માં નવી ભરતી નીં જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી SAIL Recruitment 2022 દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ 259 જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માં લાયકાત ધરાવતા અને ઈચ્છુક ઉમેદવાર અરજી અંતિમ તારીખ પહેલા કરી સકે છે . આજે અપને આ ભરતી ની તમામ માહિતી લઈશું જેવી કે લાયકાત , વય મર્યાદા, અરજી કરવાની રીત વગરે તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચવા વિનતી છે.
SAIL Recruitment 2022
સત્તાવાર વિભાગ | SAIL Recruitment 2022 |
કુલ પોસ્ટ | ૨૫૯ |
અરજી શરુ ની તારીખ | 26-11-2022 |
અંતિમ તારીખ | 17/12/2022 |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://www.sail.co.in/ |
SAIL Recruitment 2022 કુલ પોસ્ટ
- Sr Consultant – 02
- Consultant/ Sr Medical Officer – 08
- Medical Officer – 06
- Dy Manager – 02
- Asst Manager – 22
- Mines Foreman – 16
- Surveyor – 04
- Operator cum Technician – 79
- Mining Mate – 17
- Blaster – 17
- Attendant cum Technician – 78
- Fireman cum Fine Engineer Driver – 08
SAIL Recruitment 2022 વય મર્યાદા અને લાયકાત
આ ભરતી માટે લાયકાત અને વય મર્યાદા નીચે આપેલ જાહેરાત માં વાચો કારણ કે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવે છે.
SAIL Recruitment 2022 અરજી કરવાની રીત
- સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
- તેમાં જે ફિલ્ડ માં અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
- તેની અરજી ફ્રોમ ભરો
- જરૂરી પુરાવા ઉપલોડ કરો
- સબમિટ કરો
- પ્રિન્ટ લઇ લો

SAIL Recruitment 2022 મહત્વ ની કડીઓ :
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
નવી ભરતી માટે હોમ પેજ | અહી ક્લિક કરો |