શિક્ષણસહાયક ભરતી 2023 |નવસારી આશ્રમ શાળા ભરતી 2023 જાણો તમામ માહિતી

શિક્ષણસહાયક ભરતી 2023: તાજેતર માં નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી શિક્ષણસહાયક ભરતી 2023 દ્રારા નવસારી આશ્રમ શાળા ભરતી 2023 માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અનુદાનિત નીચે મુજબની આશ્રમશાળાઓમાં વિધાસહાયક અને શિક્ષણ સહાયકની સીધી ભરતી માટે મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ, ના હેઠળ બહાર પાડવામાં આવી છે આ ભરતી ની તમામ માહિતી આજે આપણે આ લેખમાં મેળવીશું..

શિક્ષણસહાયક ભરતી 2023

સત્તાવાર વિભાગનવસારી આશ્રમ શાળા
પોસ્ટનું નામવિધાસહાયક અને શિક્ષણ સહાયક
કુલ જગ્યા39
છેલ્લી તારીખ28/02/2023
અરજી મોડઓફલાઈન

લાયકાત :

આ ભરતી માટે ઉમેદવારે કોઈ પણ માન્ય યુનિવર્સીટી માં સ્નાતક ની પરિક્ષા પાસ અને તેની સાથે B.Ed. પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાચો.

ઉમેદવાર તરીકે ની રાજ્ય કક્ષા ની પરિક્ષા પાસ હોવી જરૂરિ છે વધુ માહિતી જાહેરાત માં આપેલ છે.

આ પણ વાંચો : ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023 , વધુ માહિતી માટે જાહેરત વાચો

આ પણ વાંચો : તલાટી પરીક્ષા સંભવિત તારીખ બાબતે : મહત્વ ની Tweet, જુઓ ક્યારે યોજાશે પરીક્ષા ?

પગાર ધોરણ :

સરકારશ્રીની ફિક્સ પગારની નીતિ અનુસાર પાંચ વર્ષ માટે વિધાસહાયકને રૂ. ૧૯,૯૫૦/- પ્રતિ માસ, ધો.-૯, ૧૦ના શિક્ષણસહાયકને રૂ. ૨૫,૦૦૦/- પ્રતિ માસ તથા ધો. ૧૧, ૧૨ના શિક્ષણસહાયકને રૂ. ૨૬,૦૦૦/- પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂંક આપવામાં આવશે.

અરજી કરવા માટે શું કરવું ?

આ ભરતી માં ઓફલાઈન અરજી સ્વીકારવા માં આવશે માટે ઉમેદવારે નિયત સમયમાં નીચે આપેલ સરનામાં પર અરજી રજીસ્ટર પોસ્ટ એ.ડી. થી મોકલી આપવાની રહેશે. અરજી કરતા પહેલા ઉમેદવાર એક વાર સત્તાવાર વિભાગ ની જાહેરાત જરુરુ થી વાંચી લેવી

આ પણ વાંચો : જમીનના જુના રેકોર્ડ જુઓ ઘરે બેઠા, વાંચો સંપૂર્ણ માહિતી @iora.gujarat.gov.in

અરજી માટે નું સરનામું : આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા)ની કચેરી, સી-બ્લોક, ત્રીજો માળ, બહુમાળી ભવન, જૂનાથાણાં, નવસારી-૩૯૬૪૪

મહત્વ ની તારીખો :

છેલ્લી તારીખ28 ફેબ્રુઆરી 2023

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

શિક્ષણસહાયક ભરતી 2023

મહત્વ ની કડીઓ :

સત્તાવાર જાહેરાત
હોમ પેજ

Leave a Comment