SSA Gujarat Recruitment 2023 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ની જાહેરાત સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બહાર પાડવામાં આવી છે આ ભરતી 11 માસના કરાર આધારિત બહાર પાડવામાં આવી છે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જે કે અરજી કરવાની રીત શું છે વયમર્યાદા શું છે લાયકાત વગેરે તો મિત્રો આ લેખની સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો.
SSA Gujarat Recruitment 2023
સત્તાવાર વિભાગ | સર્વ શિક્ષા અભિયાન |
અરજી મોડ | ઓનલાઇન |
નોટિફિકેશનની તારીખ | 24 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 26 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 04 સપ્ટેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://gyansahayak.ssgujarat.org/ |
પગારધોરણ
સર્વ શિક્ષા અભિયાનની આ ભરતીમાં જ્ઞાન સહાયકના પદ પર પસંદગી પામ્યા બાદ તમને માસિક ફિક્સ વેતન રૂપિયા 24,000 ચુકવવામાં આવશે. 11 મહિના બાદ જયારે કોન્ટ્રાકટ રીન્યુ થશે ત્યારે સરકારશ્રીના નિયમો મુજબ બેજીક પે ના 5% પ્રમાણે વેતનમાં વધારો કરવામાં આવશે.
વયમર્યાદા:
SSA ગુજરાતની આ ભરતીમાં અરજી કરવા માટે વધુમાં વધુ 40 વર્ષની ઉંમર સુધી ના ઉમેદવારો અરજી કરી શકે છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત અવશ્ય વાંચો
શૈક્ષણિક લાયકાત :
મિત્રો અમારી ઉમેદવારને સલાહ છે કે શિક્ષણ લાયકાત માટે નીચે આપેલ સત્તાઓ વેબસાઈટ પર જઈએ જાહેરાત તપાસવી.
અરજી કઈ રીતે કરવી?
- હવે સર્વ શિક્ષા અભિયાનની સત્તાવાર વેબસાઈટ https://gyansahayak.ssgujarat.org/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા ત્યાં આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.