SSC MTS Bharti 2023 , ધોરણ 10 પાસ માટે MTS અને હવાલદારની ભરતી 2023

SSC MTS Bharti 2023 : ધોરણ 10 પાસ માટે નવી ભરતી ની જાહેરાત એસએસસી દ્વારા કરવામાં આવી છે , ધોરણ 10 પાસ માટે MTS અને હવાલદારની ભરતી 2023 બહાર પડવામાં આવી છે , આ ભરતી વિશે વધુ માહિતી માટે નીચે આપેલ લેખને ધ્યાનપૂર્વક વાંચો .

SSC MTS Bharti 2023 ની હાઇલાઇટ્સ

સંસ્થા નુ નામસ્ટાફ સિલેક્શન કમિશન – SSC
પોસ્ટનું નામMTS & હવાલદાર
કુલ ખાલી જગ્યા1558
પોસ્ટ પ્રકારસરકારી નોકરી
નોકરી સ્થળઓલ ઈન્ડિયા
સત્તાવાર વેબસાઈટssc.nic.in
છેલ્લી તારીખ21/07/2023
અરજી મોડઓનલાઇન

SSC MTS અને હવાલદાર ભરતી 2023

પોસ્ટ નામખાલી જગ્યા
MTS & હવાલદાર1558

SSC MTS Bharti 2023 શૈક્ષણિક લાયકાત :

  • ઉમેદવારે માન્ય બોર્ડમાંથી મેટ્રિક અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

પગાર / પગાર ધોરણ

પોસ્ટનું નામપેલેવલ
MTSપે લેવલ-1 7મા પગાર પંચના પે મેટ્રિક્સ મુજબ
CBIC અને CBN માં હવાલદારપે લેવલ-1 7મા પગાર પંચના પે મેટ્રિક્સ મુજબ CBIC અને CBN

અરજી ફી SSC MTS Bharti 2023

  • BHIM UPI, નેટ બેંકિંગ દ્વારા, Visa, Mastercard, Maestro, RuPay ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને અથવા SBI ચલણ જનરેટ કરીને SBI શાખાઓમાં રોકડ દ્વારા ફીની ચુકવણી કરી શકાય છે.
  • મહિલા/SC/ST/PwBD/ESM ઉમેદવારો માટે કોઈ ફી નથી
  • અન્ય કેટેગરીના ઉમેદવારો રૂ. 100/-

SSC MTS Bharti 2023 કેવી રીતે અરજી કરવી 

રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે 

  • સૌ પ્રથમ SSC ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સ્ક્રીન પર આવેલ ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
  • હવે તમે MTS & હવાલદાર પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદઓનલાઈન ફી ની ચુકવણી કરો અને ઓનલાઇન ફોર્મની PDF ડાઉનલોડ કરી લો
  • તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું હશે.
SSC MTS Bharti 2023

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ21 જુલાઈ 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

SSC MTS Bharti 2023 મહત્વપૂર્ણ લિંક :

ભરતી પોર્ટલhttps://ssc.nic.in
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
કુલ જગ્યાઓ ની માહિતીઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો

Leave a Comment