ઠંડીમાં ફેસ ક્લીન કરવા આ વસ્તુ નો કરો ઉપયોગ :ઠંડી ની સીઝન માં મોટા ભાગના શરીરની ત્વચા એક દમ રફ થઇ જાય છે અને એક દમ ખરાબ દેખાય છે એમાં જો ફેસ ની વાત કરીએ તો સોથી વધુ એની અસર ફેશ પર જોવા માટે છે તમારો ફેસ ઓઈલી અને કાળો પડતો જાય છે માટે આજે અમે તમારા માટે એક જબરદસ્ત વસ્તુ લઈને આવ્યા છીએ જેથી તમારો ફેસ એક દમ ચમકદાર અને મસ્ત રહે આ બધી જ વસ્તુ ઓ નેચરલ વસ્તુ છે માટે શરીર પર આ વસ્તુ નો કોઈ પણ સાઈડ ઈફેક્ટ પડશે નહિ તો મત્રો જો તમે પણ આ પ્રોબલેમ સહન કરી રહ્યા છો તો હવે કોઈ ચિંતા કરવાનું જરૂર નથી બસ આ લેખ ને પુરો વાંચો અને મસ્ત ગ્લો સાથે તમારો ચહેરો સુંદર બનાવો.
ઠંડીમાં ફેસ ક્લીન કરવા આ વસ્તુ નો કરો ઉપયોગ.
તમારા ફેસ ને ક્લીન અને ગ્લો રાખવા માટે નીચે આપેલ નેચરલ વસ્તુ નો ઉપયોગ તમે કરી શકો છો આ વસ્તુ અપને અપના રોજીતા જીવન માં ઉપયોગ કરતા જ હોઈએ છીએ પણ આપણે આ વસ્તુ નો ઉપયોગો વિષે અજાણ છીએ તો મિત્રો આ વધી વસ્તુ નીચે પ્રમાણે છે.

કાચા દૂધનો ઉપયોગ
કાચા દૂધનો ઉપયોગ ચહેરા માટે બેસ્ટ સાબિત થાય છે. કાચુ દૂધ ક્લિન્ઝીંગ માટે બેસ્ટ સાબિત થાય છે. કાચુ દૂધ તમે ડાયરેક્ટ ફેસ પર લગાવો છો તો મસ્ત ગ્લો આવે છે અને સાથે-સાથે ફેસ ક્લિન થઇ જાય છે. કાચુ દૂધ ફેસ પર લગાવીને 15 મિનિટ રહીને ફેસ પાણીથી ધોઇ લો. આનાથી ચહેરાની ગંદકી સાફ થઇ જાય છે અને ત્વચા સોફ્ટ થાય છે.

બેસનનો ફેસ પેક લગાવો:
ફેસ ક્લિનીંગ માટે તમે બેસનનો ફેસ પેક પણ લગાવી શકો છો. બેસનનો ફેસ પેક તમારી સ્કિન પર મસ્ત રિઝલ્ટ આપે છે. આ માટે તમે એક બાઉલમાં એક ચમચી બેસનનો લોટ લો. પછી એમાં એક ચમચી દહીં નાંખો અને બરાબર મિક્સ કરી લો. થોડી વાર રહીને ફેસ પાણી થી તમે વોસ કરી લો તમને તમારા ફેસ પર નવીનતા જોવા મળશે.
એલોવેરા જેલ :
એલોવેરા જેલ ટ્રાય કરો: ઔષધીય તત્વોથી ભરપૂર એલોવેરા જેલ તમારી અનેક સમસ્યાઓને દૂર કરે છે. એલોવેરા જેલ ફેસ પરના ખીલ, કાળા ડાધા ધબ્બાથી લઇને અનેક સમસ્યાઓને દૂર કરે છે.

ટામેટા મદદરૂપ :
ઠંડીની સિઝનમાં ટામેટા તમને બેસ્ટ રિઝલ્ટ આપે છે. ટામેટાનો પલ્પ કાઢીને એને ફેસ પર લગાવો છો તો સ્કિનની અનેક સમસ્યાઓને દૂર થાય છે.ટામેટા થી આંખો ને પણ ઠંડક મળે છે.

NOTE : આ માહિતી તમારા ફક્ત તમારા જાણ માટે છે ઉપયોગ કરતા પેહેલા એક વાર ચેક કરી લેવી કોઈ પણ ભરતી કે જાહેરાત કે માહિતી માટે ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતું નથી