10 પાસ / ITI : VMC એપ્રેન્ટીસ ભરતી 2023, અરજી કરવા ની છેલ્લી તારીખ 13 માર્ચ, 2023

VMC એપ્રેન્ટીસ ભરતી 2023 : તાજેરત માં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી VMC એપ્રેન્ટીસ ભરતી 2023 એટલે કે વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ વર્ષ 2023ના સત્રમાં વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસની જગ્યાઓમાટે બહાર પડવામાં આવી છે ઈચ્છુક ઉમેદવારો છેલ્લી તારીખ સુધી અરજી કરી સકે છે.

VMC એપ્રેન્ટીસ ભરતી 2023

સત્તાવાર વિભાગ વડોદરા મહાનગરપાલિકા
અરજી મોડ ઓફલાઈન
ભરતી પ્રકાર વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસ
સ્થળવડોદરા, ગુજરાત
છેલ્લી તારીખ13 માર્ચ, 2023

કુલ પોસ્ટ ના નામ અને લાયકાત

ક્રમ પોસ્ટ નું નામ લાયકાત
1ઓફીસ ઓપરેશન્સ એક્ઝીક્યુટી (બેંક ઓફીસ)સ્નાતક (સામાન્ય/વાણિજ્ય પ્રવાહ)
(વર્ષ 2016 કે તે પછી સ્નાતક પાસ કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે)
2કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસી. (કોપા)આઈ.ટી.આઈ. ટ્રેડ (કોપ) પાસ
3હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
4સર્વેયરઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
5વાયરમેનઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
6ફીટરઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
7ઈલેક્ટ્રીશ્યનઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
8રેફ્રીજરેટર એન્ડ એરકંડીશન મીકેનીકઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
9ડ્રાફ્ટસમેન સિવિલઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
10મીકેનીક અર્થ મુવિંગ મશીનરીઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
11મીકેનીક મોટર વ્હીકલઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
12મીકેનીક ડીઝલઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
13બુક બાઇન્ડર10 પાસ
14હોર્ટીકલ્ચર આસી.10 પાસ

VMC ભરતી 2023

આ પણ વાંચો : ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023

આ પણ વાંચો : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી 2023,@centralbankofindia.co.in

જરૂરી સૂચનો :

  • નિયમ પ્રમાણે પગાર કે સ્ટાઇપેંડ ચૂકવામાં આવશે
  • ઉમેદવાર ના તાલીમ નો સમયગાળો પૂર્ણ થાય પછી આપોઆપ છુટા થયેલા ગણાશે
  • અગાઉ આ જ ક્ષેત્ર માં તાલીમ મેળવેલ ઉમેદવારો ની અરજી માન્ય ગણવામાં આવશે અહીં તેથી અરજી કરવી નહિ.
  • અરજી મોકલતા પહેલા ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ પર પોતાની નોધણી કરી લેવી
  • અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઈલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.

અરજી કઈ રીતે કરવી ?

આ ભરતી માટે અરજી ઓફલાઈન મોડ પર કરવાની રહેશે આ ભરતી માં ઉમેદવારે સ્પીડપોસ્ટથી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરતા હોય તે વિષે કવર પર માહિતી આપવાની રહેશે અધુરી વિગતવાળી, જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઈપણ સંજોગોમાં માન્ય રાખવામાં આવશે નહી.

સરનામું : સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં 127/1, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા – 390001

અરજી ઉપર ના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તારીખ 13-03-2023 સુધીમાં મોકલવાની રહેશે

અરજી કરતા પહેલા જાહેરાત એકવાર જરૂર થી વાંચી લેવી

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

મહત્વ ની કડીઓ :

સત્તાવર જાહેરાત
અરજી ફ્રોમ
સત્તાવાર વેબસાઈટ
હોમ પેજ

Leave a Comment