વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023 : તાજેતર માં VMC વડોદરા મહાનગરપાલિકામાં દ્વારા ધોરણ 8 પાસ પર નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ઓનલાઈન ભરવાની હોય છે આ ભરતી ની અરજી કરવા માટે નીચે આપેલ સતાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો VMC ની ભરતી માં પબ્લિક હેલ્થ વર્કર(PHW), ફિલ્ડ વર્કર (પુરૂષ)(FW) 554 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે આ લેખ માં માહિતી આપેલ છે જેમ કે વય મર્યાદા , શૈક્ષણિક લાયકાત ,પગાર ધોરણ, અરજી કરવાની રીત,અરજી કરવાની છેલ્લી તારીખ શું છે એની સંપૂર્ણ માહિતી આ લેખ માં લઈશું તો મિત્રો આ લેખ ને પૂરો વાંચો.
વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023
સતાવાર વિભાગ | વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023 |
કુલ પોસ્ટ | 554 |
પોસ્ટ નું નામ | પબ્લિક હેલ્થ વર્કર(PHW) ફિલ્ડ વર્કર (પુરૂષ)(FW) |
છેલ્લી તારીખ | 09/02/2023 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://vmc.gov.in |
શૈક્ષણિક લાયકાત :
ફિલ્ડ વર્કર :વડોદરા મ્યુંન્સીપાલ કોર્પોરેશન 2023 ની ભરતી માં શૈક્ષણિક લાયકાત માં કોઈ પણ માન્ય શાળાનું ધોરણ 8 પાસ થયેલ પ્રમાણપત્ર ફરજીયાત જરૂરી.. તેના વગર આ ભરતી માટે અરજી કરી શકશો નહિ એ દરેક ઉમેદવારે ધ્યાન માં લેવું .
- ધોરણ 8 પાસ કરેલું હોવું જોઇએ.
- સાઇકલ ચલાવતા આવડવી જરૂરી છે.
- હેલ્થવર્કર તરીકે અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
- વડોદરા શહેરના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
વય મર્યાદા :
આ ભરતી માટે વય મર્યાદા ઓછા માં ઓછા ૧૮ વર્ષ અને વધુ માં વધુ ૪૫ વર્ષ હોવા જોઈએ
પગાર ધોરણ:
પગાર ધોરણ ની બધી વિગતો માટે નીચે આપેલ સત્તાવાર જાહેરાત જોવા વિનંતી કરવામાં આવે છે .
અરજી કઈ રીતે કરવી ?:
વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023 :તાજેતર માં VMC વડોદરા મહાનગરપાલિકામાં દ્વારા ધોરણ 8 પાસ પર નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ઓનલાઈન ભરવાની હોય છે VMC ની આ ભરતી ની અરજી કરવા માટે રસધરાવતા અને લાયકાત ધરાવતા દરેક ઉમેદવારો આપેલ સત્તાવર વેબસાઈટ જઈ ને ઓનલાઈન અરજી કરી શકો છો અને વધુ માહિતી માટે અરજી કરતા પહેલા દરેક ઉમેદવારે આપેલ સત્તાવાર જાહેરાત ને વાંચી ને પછી જ અરજી કરવી એની દરેક ઉમેદવારે ખાસ નોધ લેવી .

- ઓફીસીઅલ વેબસાઈટ પર જાઓ
- તમારી ફિલ્ડ કે પોસ્ટ (જેમાં અરજી કરવા ઈચ્છાતા હોય) પસંદ કરો
- ત્યારબાદ તેમાં અરજી માટે ની જરૂરી માહિતી ભરો
- જરૂરી ડોકયુમેન્ટ ઉપલોડ કરો
- અરજી સબમિટ કર્યા પહેલા એક વાર ચેક કરી લો.
- અરજી સબમિટ કરો
- અરજી ની પ્રિન્ટ લઇ લો
- અરજી કરવાની પ્રોસેસ પૂરી કરો.
મહત્વ પૂર્ણ તારીખો:
શરૂની તારીખ | 31/01/2023 |
છેલ્લી તારીખ | 09/02/2023 |

મહત્વ ની કડીઓ: