સુપરસ્ટાર વિજય સેતુપતિનું કાર કલેક્શન તેની એક્ટિંગ જેમ ખતરનાક છે . 

Image Credit :Twitter 

Image Credit : Twitter 

વિજય સેતુપતિના લક્ઝરી કાર કલેક્શનમાં BMW 7 સિરીઝની સેડાનનો સમાવેશ થાય છે

Image Credit : Twitter 

e BMW 7 સિરીઝની એક્સ-શોરૂમ કિંમત લગભગ રૂ. 1.42 કરોડ છે અને તેની કેબિન ઘણી આરામદાયક છે.

Image Credit : Twitter 

Mini Cooper BMW ગ્રુપનું Mini Cooper પણ વિજય સેતુપતિના વૈભવી કાર કલેક્શનનો એક ભાગ છે.

Image Credit : Twitter 

ટોયોટા ફોર્ચ્યુનર સાઉથના આ સુપરસ્ટાર પાસે ટોયોટા ફોર્ચ્યુનર પણ છે જેનો તે ઘણીવાર ઉપયોગ કરતા જોવા મળે છે.

Image Credit : Twitter 

સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિએ માત્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર જ નહીં પરંતુ બોલિવૂડ અને OTT પર પણ પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો છે.

Image Credit : Twitter 

ટોયોટા ઈનોવા ક્રિસ્ટા ટોયોટા ફોર્ચ્યુનર ઉપરાંત, વિજય સેતુપતિ પાસે પણ આ જ કંપનીની ઈનોવા ક્રિસ્ટા છે.

Image Credit : Twitter 

BMW G310GS કાર સિવાય વિજયને બાઇક પણ પસંદ છે અને BMW G310GS તેમના કલેક્શનમાં સામેલ છે.