Connect with us

latest Jobs

10 પાસ યંત્ર ઇન્ડિયા લિમિટેડમાં ભરતી ,5458 જગ્યા માટે બમ્પર ભરતી

Published

on

10 પાસ યંત્ર ઇન્ડિયા લિમિટેડમાં ભરતી : તાજેરત માં નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી 10 પાસ યંત્ર ઇન્ડિયા લિમિટેડમાં ભરતી દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી માં વિવિધ ૫૪૫૮ જેટલી જગ્યા ખાલી પડેલ છે તો મિત્રો આ ભરતી ની તમામ માહિતી માટે આ લેખ અને પૂરો વાંચો.

10 પાસ યંત્ર ઇન્ડિયા લિમિટેડમાં ભરતી

સંસ્થાનું નામયંત્ર ઇન્ડિયા લિમિટેડ
પોસ્ટનું નામવિવિધ
વર્ષ2023
કુલ પોસ્ટ 5458
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
શરુવાતની તારીખ27 ફેબ્રુઆરી 2023
છેલ્લી તારીખ28 માર્ચ 2023
ઓફિશ્યિલ વેબસાઈટhttps://yantraindia.co.in/

કુલ જગ્યાઓ :

યંત્ર ઇન્ડિયા લિમિટેડની આ ભરતીમાં કુલ જગ્યા 5458 છે જેમાં આઈટીઆઈ પાસ માટે 3514 જગ્યા જયારે નોન-આઈટીઆઈ માટે 1944 જગ્યા ખાલી છે.

શૈક્ષણિક લાયકાત :

આ ભરતી માં બે પ્રકાર ની પોસ્ટ છે જેમાં બંને પોસ્ટ માં ૧૦ પાસ જરૂરી છે જેમાં iti વાડી પોસ્ટમે પાસ અને iti માન્ય ગણવામાં આવશે અને બાકીની પોસ્ટ માટે ઓછામાં ઓછુ પાસ જરૂરી છે. વધુ માહિતી માટે નીચે અપેલ જાહેરાત વાંચો.

અરજી ફી :

  • Gen/ OBC/ EWS માટે : 200 +GST
  • SC/ST/PWD : માટે 100 + GST
  • ચુકવણી મોડ : online કરી શકો છો.

અરજી કઈ રીતે કરશો ?

  1. સત્તાવાર વેબ સાઈડ પર વિઝીટ કરો
  2. તેમાં તમારું અરજી પોસ્ટ પસંદ કરો
  3. અરજી ફોર્મ માં આપેલ માહિતી ભરો અને સબમિટ કરો
  4. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  5. ફી ચૂકવો
  6. અરજીપત્રકની પ્રિન્ટ લઇ લો.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

મહત્વ ની કડીઓ :

જાહેરાત
અરજી કરવા માટે
હોમ પેજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending